લાયદૃુબઈનું દૃુબઈથી તેલ અવીવ જઈ રહેલું વિમાન લગભગ ક્રેશ થવાને આરે હતું અને ગુજરાતી મૂળના પાલયટ સ્મિત મચ્છરે અદૃમ્ય સાહસ અને શૌર્યનું પ્રદૃર્શન કરીને આ વિમાને ક્રેશ થતું બચાવ્યું. સ્મિતના આ પરાક્રમને આખી દૃુનિયાએ બિરદૃાવ્યું પરંતુ દૃુર્ભાગ્યની વાત એ છે કે આ સાહસ ઉપર પણ રાજકીય રોટલા શેકાઈ રહૃાા છે. સ્મિત મચ્છર એક ભારતવાસી અને ખાસ કરીને તો ગુજરાતી છે. ત્યારે રાહુલ ગાંધીને તેમની આ બહાદૃુરી પર પ્રશંસાના શું બે શબ્દૃો પણ જડી રહૃાા નથી? આ ચૂપ્પી પાછળ શું કારણ? કોંગ્રેસના જ એક દિૃગ્ગજ નેતાએ રાહુલ ગાંધીને આ મામલે જાણે અરીસો દૃેખાડી દૃીધો છે.
કોંગ્રેસના દિૃગ્ગજ નેતા અને કેરળથી સાંસદૃ શશિ થરૂરે લાયદૃુબઈના ભારતીય મૂળના પાયલટ સ્મિત મચ્છરની બહાદૃુરીના ભટપેટ વખાણ કર્યા છે. એકવાર ફરીથી કોંગ્રેસના આ નેતા પાર્ટીથી જાણે અલગ જોવા મળી રહૃાા છે.
કારણ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ કેપ્ટન સ્મિતની બહાદૃૂરીને બિરદૃાવવાથી જાણે અંતર જાળવી લીધુ છે. જ્યાં આખો દૃેશ અને દૃુનિયા સુદ્ધા કેપ્ટન સ્મિતની પ્રશંસા કરી રહી છે ત્યાં સોશિયલ મીડિયા પર બિલોરી કાચ લઈને શોધતા પણ એક પોસ્ટ જોવા મળી રહી નથી.
