સરકારી કર્મચારી ઉપર નિર્ભર ભાઇ-બહેનને PMJAY હેઠળ મળતી કેશલેસ સારવારનો હવે લાભ મળશે

રાજ્ય સરકારે આજે મહત્વના આજે બ્ો નિર્ણય લીધા છે. જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીત્ો આધારિત હોય અને ત્ોની સાથે રહેતા હોય ત્ોવા ભાઇ-બહેનન્ો પણ PMJAY હેઠળ મળતી કેશલેસ સારવારનો લાભ મળશે. ત્ોમ પીપીઓ બુક કે આધાર-પ્ાૂરાવાઓમાં નામમાં માનવાચક શબ્દૃનો તફાવત હશે તો પણ પ્ોન્શન અટકાવશે નહીં.
જાણવા મળતી માહિતી મુજબ સરકારના નિર્ણય અનુસાર હવે સરકારી કર્મચારી સાથે રહેતા અને ત્ોના પર આર્થિક રીત્ો આધારિત પરિવારના સભ્યોન્ો સારવાર સંબંધિત લાભોમાં સમાવેશ કરવામાં આવશે. નવા સુધારા મુજબ કર્મચારી સાથે રહેતા માતા-પિતા, પત્ની અથવા પતિ, સંતાનો ઉપરાંત અન્ય નિર્ભર સભ્યોન્ો પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જોગવાઇ કરવામાં આવી છે.
પરિવારના સભ્યની સારવાર અંગ્ો રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે લેવાયેલા મહત્વ નિર્ણયની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સ્ોવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૦૨ હેઠળ ‘કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરીન્ો ત્ોન્ો વધુ વ્યાપક બનાવવામાં આવી છે. આ અંગ્ો સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ાૂચના અનુસાર ‘ભાઇ,. ‘કુમાર, ‘દૃાસ, ‘લાલ, ‘બ્ોન જેવા માનવાચક શબ્દૃોન્ો કારણે નામમાં થતી નાના ચફાવતન્ો ધ્યાનમાં લઇ પ્ોન્શન ચુકવણી અટકાવવી યોગ્ય નથી.
જો પીપીઓમાં નોંધાયાલ વ્યક્તિ અને આધાર-પુરાવામાં દૃર્શાવાયેલ વ્યક્તિ એક જ હોવાની પ્ાૂરતી ખાતરી થાય તો પ્ોન્શનની ચુકવણી નિયત મુજબ ચાલુ રાખવાની સ્ાૂચના આપવામાં આવી છે.
આ નિર્ણયનો હેતુ એ છે કે, પ્ોન્શન કેસોમાં નામ સુધારવાની પ્રક્રિયા લાંબી અને સમયલક્ષી હોવાથી પ્ોન્શનરોન્ો અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
અનેક કેસોમાં માત્ર માનવાચક શબ્દૃોની તફાવતન્ો કારણે પ્ોન્શન/ફેમિલી પ્ોન્શન અટકી જતી હતી. હવે તિજોરી કચેરીઓન્ો સ્ાૂચના આપવામા આવી છે કે, આવી નાના તફાવત હોય છતાં જો વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થાય તો પ્ોન્શન અને એરિયર્સની ચુકવણી નિયત મુજબ ચાલુ રાખવામાં આવે, જેથી પ્ોન્શનરોન્ો વિલંબ વગર લાભ મળી શકે.

રિલેટેડ ન્યૂઝ