સરકાર ગુજરાતમાં સપના લઇન્ો આવેલા રોકાણકારોની મિત્ર, ભાગીદૃાર અને હિત્ોચ્છુ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌ નાગરિકોન્ો ગુજરાત સ્થાપના દિૃવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજન્ોથી સુરત અને દૃક્ષિણ ગુજરાતના વિકાસન્ો નવી ઊર્જા પ્રાપ્ત થશે. વાઇબ્રન્ટ ગુજરાતન્ો પ્રાદૃેશિક સ્તરે લઇ જવા માટે હવે રાજ્યના ચાર ઝોનમાં રિજનલ કોન્ફરન્સ યોજાઇ રહી છે.
રાજ્યની ઔદ્યોગિક ક્ષમતા અંગ્ો વિગતો આપતા સંઘવીએ કહૃાું કે, રાજ્યમાં સ્જીસ્ઈ એકમોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે અને ફોરેન ડારેકટ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત સમગ્ર દૃેશમાં મોખરે રહૃાું છે. આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ સાકાર થતા રાજ્યમાં ઐતિહાસિક બદૃલાવ આવશે.
રાજ્ય સરકાર ગુજરાતમાં સપના લને આવેલા રોકાણકારોની મિત્ર, ભાગીદૃાર અને હિત્ોચ્છુ છે એમ જણાવી સંઘવીએ કહૃાું કે, મહેસાણા ફય્ઇઝ્ર ખાત્ો રૂા.૩.૨૪ લાખ કરોડ અને રાજકોટમાં રૂા.૫.૭૮ લાખ કરોડના એમઓયુ થયા હતા ત્યારે સુરત ખાત્ો પણ વિક્રમી સંખ્યામાં એમઓયુ થશે ત્ોવો વિશ્ર્વાસ, વ્યકત કર્યો હતો. વડાપ્રધાનના ‘વિકસિત ભારત જ્ર૨૦૪૭ ના વિઝનન્ો સાકાર કરવા રાજ્ય સરકારે દૃક્ષિણ ગુજરાતના જિલ્લાઓન્ો સાંકળીન્ો ‘સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જ્ર૨૦૪૭ ત્ૌયાર કર્યો છે. આ પ્લાન હેઠળ વર્ષ ૨૦૪૭ સુધીમાંં રાજ્યના જીડીપીમાંં દૃક્ષિણ ગુજરાતનવો હિસ્સો ૨૦ ટકા સુધી લઉ જવાનું આયોજન છે.
દૃક્ષિણ ગુજરાતની વિશેષતા જણાવતા મંત્રીએ ઉમેર્યું કે, દૃેશની ૬૦ ટકા સોલાર પ્ોનલ અને સોલાર સ્ોલનું ઉત્પાદૃન આ વિસ્તારમાં થઇ રહૃાું છે. કુશળ માનવબળ અને પોર્ટ કન્ોક્ટિવિટીના કારણે લોજિસ્ટિકસ ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે. સુરત આજે દૃેશના ૭૫ ટકા કાપડનું ઉત્પાદૃન અને વિકાસ કરે છે, ત્ોમજ વિશ્ર્વના દૃર ૧૦૦માંથી ૯૦ હીરાનું કિંટગ અન્ો પોલિિંશગ સુરતમાં થાય છે. સ્વચ્છતામાં પણ સુરત દૃેશમાં પ્રથમ ક્રમે હોવાનું ગૌરવ વ્યકત કરતાં ત્ોમણે ઉદ્યોગકારોન્ો રાઇઝીંગ સ્ોકટરમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું.
