વૈશ્ર્વિક યુધ્ધ, પુરવઠા પ્રાપ્તિના સંકટ વચ્ચે સરકારે દૃેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે:હરદૃીપિંસહ

કેન્દ્રીય પ્ોટ્રોલિયમ અને ગ્ોસ હરદૃીપિંસહ પુરીએ વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદૃેશિક સમિટના આયોજન બદૃલ ગુજરાત સરકારન્ો અભિનંદૃન પાઠવ્યા હતા. આ પ્રકારની સમિટ અન્ય રાજ્યોમાં પણ મોડેલરૂપ અને પ્રેરક બની છે એમ જણાવી ઉમેર્યું કે, વૈશ્ર્વિક સ્તરે વીમા ખર્ચમાં વધારો, કાર્ગોમાં વિલંબ અને સપ્લાય ચેઇનની ગંભીર સમસ્યાઓ વચ્ચે પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના મજબ્ાૂત ન્ોત્ાૃત્વ હેઠળ સુરક્ષિત રહૃાું છે. કેન્દ્રીય મંત્રી હરદૃીપિંસહ પુરીએ આજે જણાવ્યું હતુંં કે, વૈશ્ર્વિક યુદ્ધ, પ્ાૂરવઠા સાંકળના સંકટ, હોર્મુઝની ખાડીમાં પ્ોદૃા થયેલા તણાવ છતાં પણ કેન્દ્ર સરકારે દૃેશવાસીઓન્ો આર્થિક બોજથી બચાવ્યા છે. આ સંદૃર્ભે મંત્રીએ કહૃાું કે, જ્યારે વૈશ્ર્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા ૪ વર્ષ અને ૬૦ દિૃવસથી દૃેશમાં પ્ોટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઇ વધારો કરાયો નથી. ત્ોમણે પાડોશી દૃેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, પશ્ર્ચિમના પાડોશી દૃેશે એપ્રિલમાં પ્ોટ્રોલના ભાવમાં ૪૨.૭ ટકા અને ડિઝળમાં ૫૪.૦૯ ટકાનો વધારો કર્યો છે. વિશ્ર્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેશિંનગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જોવા મળી છે. પરંતુ ભારત્ો ‘પ્ોનિક (ગભરાટ)ન્ો ક્યારેય પોતાની નીતિ બનાવા દૃીધી નથી. ભારતીય રસોડામાં કોઇપણ ચીજવસ્તુની અછત વર્તાવા દૃેવામાં આવી નથી.
પુરીએ વધુમાં ઉમેર્યું કે, ઘણા લોકો દૃેશમાં ભાવોની સ્થિરતાન્ો ચૂંટણી સાથે જોડે છે, પરુંત વાસ્તવિકતા એ છે કે, છેલ્લા ૪ વર્ષમાં અનેક ચૂંટણીઓ આવી અન્ો ગઇ, ત્ોમ છતાં સરકારની પ્રતિબધ્ધતા સામાન્ય જનતાન્ો રાહત આપવાની રહી છે. સરકાર ગ્રાહકોના હિતમાં કઠોર નિર્ણયો લેવા સક્ષમ છે અને ભવિષ્યમાં પણ જનહિત સર્વોપરી રહેશે.

રિલેટેડ ન્યૂઝ