ઇન્કલુસિવ ગ્રોથની ભાવના સાથે પ્રગતિશીલ ભારત માટે
ભૂપેન્દ્ર પટેલે દ.ગુજરાત રિજીયનના પાંચ જિલ્લાઓમાં નિર્માણ પામનાર ૮નવી ‘સ્માર્ટ જીઆઇડીસી વસાહતો સ્થાપવાની કરી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે સુરતમાં ત્રીજી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાજ્યનો કોઇપણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહે અને જિલ્લાની ક્ષમતાઓન્ો વૈશ્ર્વિક પ્લેટફોર્મ મળે ત્ો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીની પ્રેરણાથી ગુજરાત્ો ફય્ઇઝ્ર નો નવતર અભિગમ અપનાવ્યો છે.
ત્ોમણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં આવી અગાઉ યોજાયેલી બ્ો ફય્ઇઝ્રની સફળતાનો સંદૃર્ભ આપતાં ઉમેર્યું કે, ઇન્કલુસિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં રિજનલ કોન્ફરન્સીસ પરફેકટ પ્લેટફોર્મ છે. મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના સ્થાપના દિૃવસ અવસરે શરૂ થયેલી દૃક્ષિણ ગુજરાત પ્રદૃેશની આ ફય્ઇઝ્રન્ો વડાપ્રધાનના વિઝનરી ન્ોત્ાૃત્વમાં રાજ્યમાં ૨૦૦૧ પછી થયેલા ટ્રાન્સફોર્મેશન અને વિકાસના નવા સીમાચિહ્નનું ઉત્કૃષ્ટ ઉદૃાહરણ ગણાવી હતી. મુખ્યમંત્રીએ દૃક્ષિણ ગુજરાત રિજીયનમાં સુરત જિલ્લામાં ૨, ભરૂચમાં ૩, વલસાડમાં ૧, તાપીમાં ૧ અને નવસારી જિલ્લામાં ૧ મળી કુલ ૫૩૮૦ એકરમાં નિર્માણ પામનાર ૮ નવી ‘સ્માર્ટ ય્ૈંડ્ઢઝ્ર વસાહતો સ્થાપવાની જાહેરાત કરી હતી.
