ઉમરેઠ વિધાનસભા બ્ોઠકની પ્ોટા ચૂંટણીમાં ભાજપના ઉમેદૃવારનો ભવ્ય વિજય થયો હતો.
ભાજપના હર્ષદૃ પરમારન્ો ૮૫,૫૦૦ અને ભૃગુરાજિંસહ ચૌહાણન્ો ૫૪,૭૫૭ મત મળતા ભાજપના ઉમેદૃરનો ૩૦,૭૪૩ મતોની સરસાઇથી વિજય થયો હતો.
જીત બાદૃ વાતચીત કરતાં હર્ષદૃ પરમારે ખુશી વ્યકત કરી હતી એ આ જીતન્ો જનતાના વિશ્ર્વાસની જીત ગણાવી હતી.
ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદૃ હર્ષદૃ પરમારન્ો ફુલહાર વહેરાવી કાર્યકરો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા. ત્ોઓએ ભાજપના વરિષ્ઠ ન્ોતાઓ અને રાજ્યમંત્રી મંડળના સભ્યો, જેમાં યોગ્ોશ પટેલ, વિપુલ પટેલ, કમલેશ પટેલ અને કેબિન્ોટ મંત્રી કુંવરજી બાવળિયા તથા પ્રદૃીપિંસહ જાડેજા (ચુંટણી ઇન્ચાર્જ) સહકારન્ો બિરદૃાવ્યો હતો.
ત્ોઓએ ખાતરી આપી હતી કે, ઉમરેઠની જનતાએ જે અપ્ોક્ષા સાથે ત્ોમન્ો મત આપ્યા છે. ત્ો અપ્ોક્ષાઓ પર ત્ોઓ ખરા ઉતરશે.
આગામી સમયમાં વિસ્તારમાં બાકી રહેલા વિકાસના કામો અને લોકપ્રશ્ર્નોન્ો પ્રાથમિકતા આપીન્ો ઉકેલવામાં આવશે.
