પ. બંગાળમાં ભાજપાનો આ વિજય
ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, વિશ્ર્વકર્માએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું:ઝાલમુરીનો સ્વાદૃ માણ્યો
ત્રણ રાજ્યોમાં કેસરિયો લહેરાતા કોબાના શ્રી કમલમ્ ખાતે વિજ્યોત્સવ ઉજવાયો
આજે પશ્ર્ચિમ બંગાળ , આસામ અન્ો પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અન્ો ઐતિહાસિક જીતન્ો વધાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, ભાજપા પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદૃેશ કાર્યાલય ‘શ્રી કમલમ્, કોબા, ગાંધીનગર ખાત્ો વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે વંદૃે માતરમ અને જય શ્રી રામના નાદૃ સાથે ઉજવણી કરી હતી.
ભાજપા પ્રદૃેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાત્ો પશ્ર્ચિમ બંગાળની પ્રખ્યાત ‘ઝાલમુરીનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જ્યાં મુખ્યમંત્રી ભાજપા પ્રદૃેશ અધ્યક્ષ તથા નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપાના કાર્યક્રોએ ઝાલમુરીનો સ્વાદૃ માણ્યો હતો.
આ પ્રસંગ્ો મુખ્યંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ર્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય માત્ર એક ચૂંટણીમાં મળેલી જીત નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના વિકાસવાદૃ પર જનતાએ મૂકેલો અત્ાૂટ વિશ્ર્વાસ છે. આજના ચૂંટણીના પરિણામોન્ો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીની વિકાસની રાજનીતિ અને ‘વિકસીત ભારત ૨૦૪૭ના સંકલ્પનો વિજય ગણાવી અભિનંદૃન પાઠવ્યા હતાં. ત્ોમણે પશ્ર્ચિમ બંગાળ, આસામ અને પડ્ડુચેરીના પરિણામો અને ગુજરાતમાં ઉમરેઠ પ્ોટા ચૂંટણીમાં ભાજપના વિજયન્ો વધાવ્યો હતો. અને જણાવ્યું કે, જનતા સકારાત્મક રાજનીતિ સાથે જોડાઇ રહી છે.
ભાજપા પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્માએ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીતન્ો જનતાના આશીર્વાદૃનું પરિણામ ગણાવ્યો હતો અને કહૃાું કે, પ્ાૂર્વથી પશ્ર્ચિમ સુધી ભાજપાનો ભગવો લહેરાયો છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ જીત સાથે બંગાળના નાગરિકોન્ો જંગલરાજમાંથી મુક્તિ મળી છે અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે ત્ોમજ વિકાસ અને રોજગારીના નવા દ્વાર ખુલશે.
