ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આજે વિધાનસભાની મહત્વપ્ાૂર્ણ ચાર નાણાંકીય સમિતિઓન્ો વર્ષ ૨૦૨૬-૨૭ના નાણાંકીય વર્ષ માટે બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવી છે. શંકર ચૌધરી દ્વારા ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ ૧૫૬ (૧) અન્વયે અંદૃાજ સમિતિના પ્રમુખ તરીકે સી.જે. ચાવડા (વિજાપુર), જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે પંકજ દૃેસાઇ (નડીઆદૃ), જાહેર સાહસો માટેની સમિતિના પ્રમુખ તરીકે રમણ વોરા (ઇડર), અને પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે ઉદૃય કાનગડ (રાજકોટ-પ્ાૂર્વ)ની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની આ સમિતિઓ રાજ્યના નાણાંકિય વ્યવસ્થાપન, જાહેર ખર્ચની સમીક્ષા, જાહેર સાહસોની કામગીરીના મૂલ્યાંકન ત્ોમજ પંચાયતી રાજ સંસ્થાઓના કાર્ય પર દૃેખરેખ રાખવામાં મહત્વપ્ાૂર્ણ ભૂમિકા ભજવે છે.
રિલેટેડ ન્યૂઝ
-
અર્થતંત્ર પર ક્રુડ તેલનો રૂા.10.9 લાખ કરોડનો બોજો આશિર્વાદમાં ફેરવવા તૈયારી : પર્યાવરણ ઉપરાંત આર્થિક જંગ
આગામી બે વર્ષમાં દેશમાં પ000 ફયુલ સ્ટેશનો પર 100% ઇથોનોલ આધારીત ઇંધણ ઉપલબ્ધ બનશે ઇરાન કટોકટીના... -
મફત યોજનાઓથી દેશના વિકાસને થતી ગંભીર અસર
જે રાજ્યો મફત યોજનાઓની લ્હાણી કરે છે ત્યાં જે રીત્ો વિકાસ થવો જોઇએ ત્ો મુજબ થતો... -
મેટામાં છટણી: વર્ક ફ્રોમ હોમના આદૃેશ બાદૃ એક ઝાટકે ૮૦૦૦ની હકાલપટ્ટી
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સએ આખી દૃુનિયાને ચોંકાવી દૃેનારો નિર્ણય લીધો છે. કંપનીએ...
