એક વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયો
શહેરના એસજી હાઇવે ઉપરના બહુમાળી સોલિટેર બિલ્ડીંગના ‘બી િંવગના ત્રીજા માળે ભયાનક આગ ભભૂકતા દૃોડધામ મચી ગઇ હતી.
જો કે, ફાયર બ્રિગ્ોડે જહેમત બાદૃ આગન્ો કાબ્ાૂમાં લીધી હતી. ત્ોમજ બિલ્ડીંગમાં ફસાયેલી ૫૦ વ્યક્તિઓન્ો રેસ્કયુ કર્યા હતા એકન્ો ઇજા થતા હોસ્પિટલ ખાત્ો ખસ્ોડાયાો હતો.
જાણવા મળતી માહિતી મુજબ શહેરના એસજી હાઇવેના મકરબા ખાત્ોના સોલિટેર બિઝન્ોસ પાર્કના ‘બી િંવગના ત્રીજા માળની કંપનીની ઓફિસમાં આજે બપોરે આગ ભભૂકી હતી.
ત્ો પાંચમા અને છઠ્ઠા માળે પ્રસરી ગઇ હતી. ભયંકર ધૂમાડાના ગોટેગોટા અને આગના લીધે દૃોડધામ મચી ગઈ હતી.
બનાવની જાણ થતાં ફાયરબ્રિગ્ોડના વડા અમિત ડોંગરે તથા સ્ટાફ ૨૪ વાહનો સાથે ત્યાં દૃોડી ગયી હતા. અન્ો બિલ્ડીંગની ઓફિસોમાં ફસાયેલી વ્યક્તિઓન્ો દૃરવાજા અને બારીના કાચ તોડી રેસ્કયુ કરી સલામત સ્થળે લઇ આવ્યા હતા ત્રીજા માળે એક વ્યક્તિન્ો ફાયર વિભાગ્ો સીઆરપી આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાત્ો ખસ્ોડાઇ હતી. ફાયર બ્રિગ્ોડની ટીમે જહેમત બાદૃ આગન્ો કાબ્ાૂમાં લીધી હતી. આગના કારણે ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ્ો પણ ત્ો બાબત્ો વધુ તપાસ હાથ ધરી હતી.
