પ્રશાસકે એરપોર્ટ ટર્મીનલ, પેસેન્જર માટે સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, ચેક ઇન કાઉન્ડર એરાઇવલ, ડીપારચર વગેરેનું નિરીક્ષણ કર્યુ હતુ અને પેસેન્જરોને જરૂરી સુવિધાઓ સમયસર અને યોગ્ય આયોજન મુજબ ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને નિર્દેશ કર્યા હતા. પ્રશાસકે જણાવ્યું હતું કે નમો એરપોર્ટ જે એક મહત્વપુર્ણ ઉપલબ્ધી છે. આ એરપોર્ટના પ્રારંભથી પર્યટન, વેપારને વધુ પ્રોત્સાહન મળશે.
તા.16 જુલાઇના રોજ દમણથી દિલ્હીની પ્રથમ ઉડાન ભરશે. જે વિકાસના એક નવા અઘ્યાયની શરૂઆત થશે.
રિલેટેડ ન્યૂઝ
-
વેરાવળ ફિશરીઝ હાર્બરની કલેકટર દ્વારા મુલાકાત વિકાસ કાર્યોનું સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવી
વેરાવળ ફિશરીઝ હાર્બર ની ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ એન. વાઘેલા એ અચાનક મુલાકાત લીધી હતી.... -
સાવરકુંડલામાં રોડ અને ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચારનો શહેર ભાજપના પૂર્વ મહામંત્રીનો આરોપ
કામમાં નબળી ગુણવતા મટીરિયલ ઉપયોગ : સાઈટ પર જવાબદારો હાજર નહીં : ઉચ્ચ સ્તરે રજૂઆત સાવરકુંડલા... -
ગીર સોમનાથ જિલ્લામાં વાહક જન્ય રોગચાળાને ડામવા આરોગ્ય વિભાગ સજ્જ
30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 4 અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા 2,58,390 ઘરની કરાઈ તપાસ રાજ્ય સરકાર...
