નવરાત્રી શરૂ થવાની તૈયારી છે ત્યારે શોપર્સ નવ દિવસની ઉજવણી, તહેવારોના મેળાવડાઓ અને પરંપરાગત ધાર્મિક રસમો સાથે ઉજવણી માટે તૈયારી કરી રહ્યાં છે. વાઇબ્રન્ટ એથનિક વેર અને સ્ટેટમેન્ટ જ્વેલરીથી લઈને ફેસ્ટિવ ફૂટવેર, વોચિસ, બ્યૂટી એસેન્સિયલ સહિત અનેક ચીજ-વસ્તુઓ સાથે અળફુજ્ઞક્ષ.શક્ષ દરેક પ્રસંગે યોગ્ય પસંદગી શોધવા માટે ગ્રાહકોને મદદ કરવા વિશાળ શ્રેણી એક જ મંચ ઉપર રજૂ કરી રહ્યું છે. 8 ઓક્ટોબરથી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ, 2026 શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ગ્રાહકો નવી સ્ટાઇલ, પ્રિમિયમ એસેસરીઝ સહિત એક્સક્લુઝિવ ડીલ્સની સાથે ફોસિલ, લો39;રિયલ, પેરિસ, નાઇકી જેવી ટોપ બ્રાન્ડ્સમાંથી ફેસ્ટિવ ફેવરિટ્સ પસંદ કરી શકે છે. વધુમાં, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ખરીદી કરનારા પ્રાઇમ મેમ્બર્સ 10% એક્સ્ટ્રા લાભો મેળવી શકે છે.
છેલ્લી ઘડીએ તૈયારી કરી રહેલા ગ્રાહકો એમેઝોન નાઉ ઉપર ફેસ્ટિવ એસેન્સિયલ્સની ખરીદી કરી શકે છે અને 65થી વધુ શહેરોમાં તેની માત્ર થોડી મિનિટોમાં જ અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી મેળવી શકે છે. પૂજાની તૈયારી કરતી વખતે, ઘરને તહેવારો માટે શણગારતી વખતે અથવા પરફેક્ટ ફેસ્ટિવ આઉટફિટ શોધતી વખતે ગ્રાહકો પરિવાર અને પોતાના સ્નેહીજનો સાથે ઉજવણી કરવા માટે અળફુજ્ઞક્ષ.શક્ષ ઉપર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીમાંથી સુગમતાપૂર્વક ખરીદી કરી શકે છે.
વ્યક્તિગત શોપિંગ અનુભવ માટે અઈં સમર્થિત ડિસ્કવરી
એમેઝોન ઇન્ડિયા ઝડપી ડિસ્કવરી અને વધુ સ્માર્ટ ડિસિઝન મેકિંગ માટે ડિઝાઇન કરેલા અઈં સમર્થિત ટૂલ્સ સાથે શોપિંગને વધુ સરળ અને વધુ રોમાંચક બનાવી રહ્યું છે. રુફુસ સાથે ગ્રાહકો રૂ.2000થી ઓછી કિંમતના ગરબા નાઇટ માટે નવરાત્રી આઉટફિટ બતાવો અથવા નવરાત્રી માટે કૂર્તા, મોજડી અને મેચિંગ એસેસરીઝ બતાવો જેવા સરળ પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરીને વ્યક્તિગત ભલામણો મેળવી શકે છે, જ્યારે લેન્સ અઈં ગ્રાહકોને માત્ર ઑનલાઇન અથવા ઑફલાઇન ફોટો ખેંચીને તરત જ પ્રોડક્ટ્સ શોધવાની સુવિધા પૂરી પાડે છે.
