લક્ષદ્વિપની પશ્ર્ચિમે એટીએસ, કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
ડ્રગ્સ તામીલનાડુના દૃરિયાકાંઠે ઉતારી પંજાબ ખાત્ો નાઇજીરિયનન્ો ડીલીવરી કરવાનુ હતુ
બોટમાંથી ૪૦૦ કિલોગ્રામ મેથામ્ફેટામાઇલ અન્ો ૧૨૬ કિલોગ્રામ હેરોઇન કબ્જે કર્યુ
અમદૃાવાદૃમાં નાઇજીરિયન્ો મીટીંગ કરી હતી: ઇરાન-પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવ્યું હતું
એટીએસ, કોસ્ટગાર્ડ અને કેન્દ્રિય ઇન્ટેલીજન્સ એજન્સીની ઇરાન- પાકિસ્તાની દૃરિયાઇ માર્ગ્ો હેરોઇન અન્ો મેથા મ્ફેટામાઇનનો રૂા.૩ હજાર કરોડનો જથ્થો ઘૂસાડવાના ન્ોટવર્કનો પર્દૃાફાશ કરી પાંચ પાકિસ્તાનીઓન્ો ઝડપી પાડ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડના પીઆઇ જે.એમ. પટેલન્ો ગત તા.૧૦ના રોજ બાતમી મળી હતી કે, અમદૃાવાદૃ ખાત્ો એક નાઇજીરિયન નાગરિકે કોઇ વ્યક્તિની મઘ્યસ્થીથી ડ્ગ્સની હેરાફેરાી બાબત્ો મીટીંગ કરી હતી.
ત્ોમાં ‘આઝાદૃ નામની ઇરાની મારફત્ો રૂા.૩ હજાર કરોડનો હેરોઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો મંગાવેલ છે
અને ત્ોની ડીલીવરી મુંબઇ- કોચીન-લક્ષદૃીપ નજીક ભારતીય જળસીમામાં તામીલનાડુની બોટમાં કરવાના છે ત્ોમજ આ ડ્રગ્સની રકમના એડવાન્સ પ્ોટે કેટલીક રકમ હવાલા મોકલી પણ આપ્ોલ છે અને બાકીના પ્ૌસા ડ્રગ્સન ડીલીવરી થયા બાદૃ હવાલા મારફત્ો મોકલી આપવાના છે.
આ ડ્રગ્સનો જથ્થો પંજાબ ખાત્ો કોઇ નાઇજીરિયનન્ો ડીલીવરી કરવાનો હતો
આ બાતમી બાબત્ો પીઆઇએ એટીએસના ઉચ્ચ અધિકારીન્ો કરતા એટીએસના અધિકારીઓએ ભારતિય કોસ્ટગાર્ડ મુખ્યાલય, દિૃલ્હીનો સંપર્ક કર્યો હતો.
ત્ો આધારે એટીએસના પોલીસ અધિક્ષક કે. સિધ્ધાર્થની સ્ાૂચના ત્ોમજ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, એસએલ ચૌધરીના માર્ગદૃર્શન હેઠળ પીઆઇ કોરોટ, વાઘેલાની ટીમ કોચીન, કેરલમ ખાત્ો મોકલાઇ હતી.
આ ટીમે કોલ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓન્ો મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટ ગાર્ડની બોટમાં સમુદ્રી વિસ્તારામાં જઇ શંકાસ્પદૃ બોટોની તપાસ શરૂ કરી હતી.
દૃરમ્યાનમાં ગત તા.૨૫ના રોજ લક્ષદૃીપની પશ્ર્ચિમે ભારતની જળસીમામાં બાતમીનવાળી બોટ જોવા મળતા કોસ્ટ ગાર્ડની બોટ દ્વારા ત્ોન્ો રોકી હતી ત્ોમજ આજે સવારે બોટન્ો મુંબઇ લવાઇ હતી.
એટીએસની ટીમે ત્ોમાંથી પાંચ પાકિસ્તાનીઓની અટકાયત કરી હતી ત્ોમજ બોટમાંથી હેરોઇન અન્ો મેથામ્ફેટામાઇનનો જથ્થો કબ્જે કર્યો હતો.
રૂા.૩ હજાર કરોડનું ૪૦૦ કિલોગ્રામ મેથામ્ફેટામાઇન તથા ૧૨૬ કિલો ગ્રામ હેરોઇન કબ્જે કરી ગુજરાત એટીએસ ખાત્ો ગુનો નોંધી પોલીસ્ો વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, ડ્રગ્સનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી ત્ોન્ો બોટ મારફત્ો તામીલનાડુના દૃરિયાકાંઠે ઉતારી ત્ોન્ો અન્ય વાહન મારફત્ો ટુકડે-ટુકડે પંજાબ ખાત્ો કોઇ નાઇજિરિયન નાગરિકન્ો ડીલીવરી કરવાનું હતું.
પકડાયેલ પાંચ પાકિસ્તાનીઓ મોહંમદૃ યાકુગબપ બલુચી, શકિરુલ્લાહ, ફરિદ્લ્લાહ અહમદૃ ખાન અને વાહિદૃુલ્લાહખાન પ્ોશાસવરના રહેવાસી છે ત્ોમજ પ્રથમવાર ડ્રગ્સ સાથે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
પાકિસ્તાની અને ભારતના ડ્રગ માફિયાનું કાવતરૂ
પાકિસ્તાનના ડ્રગ સ્મગરલ અને ભારતના માફિયાનએ ત્ોઓના માણસો મારફત્ો ‘આઝાદૃ નામની ઇરાની બોટમાં ૧૫થી ૨૦ દિૃવસમાં પંજાબ ખાત્ો ડ્રગ્સ ડીલીવરી કરવાનું આયોજન કર્યું હતું.
ત્ોમજ આ ઇરાની બોટ ત્યાંના ગોનારક ખાત્ોથી રવાના થઇ હતી ત્ોમજ આ બોટમાં પાકિસ્તાનનાી ગ્વાદૃર ખાત્ોથી આવેલ એક બોટ મારફત્ો ડ્રગ્સનો જથ્થો આપવામાં આવ્યો હતો. આ બોટનો ટંડેલ સ્ટારલીન્ક ડીવાઇસનો ઉપયોગ કરતો હોવાનું જાણવા મળતા પોલીસ્ો ત્ો બાબત્ો પણ તપાસ હાથ ધરી હતી.
