ગુજરાતી મૂળના પાયલોટે વિમાનન્ો ક્રેશ થતા બચાવ્યુ
છરીથી હુમલો કરી રહેલા કો-પાયલટ સાથે લડ્યો:દૃુબઈથી ઇઝરાયલ જતા લાય દૃુબઈના વિમાનનું સાઉદૃીમાં ઇમરજન્સી લેર્િંન્ડગ
દૃુબઈથી ઇઝરાઇલ જઈ રહેલી લાઇટને હાઇજેક કરી ક્રેશ કરાવવાનો પ્રયાસ થયો. કો-પાઇલટે સાથી પાઇલટ પર ચાકુથી હુમલો કર્યો અને વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો.
પીટીઆઇ એ ઇઝરાયલી મીડિયાને ટાંકીને જણાવ્યું કે ભારતીય પાઇલટે હુમલાખોર કો-પાઇલટને રોકવાનો પ્રયાસ કર્યો અને વિમાનને ક્રેશ થતું બચાવ્યું. અન્ય સાથીઓ અને મુસાફરોની મદૃદૃથી હુમલાખોરને કાબૂમાં લેવાયો. હુમલાખોર ઓમાની નાગરિક હતો.
સાઉદૃી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવેલી લાયદૃુબઈની લાઈટ હ્લઢ૧૦૭૩ માં બુધવારે બનેલી ઘટના દૃરમિયાન ઘાયલ થયેલા કેપ્ટનની ઓળખ ભારતીય નાગરિક સ્મિત મચ્છાર તરીકે થઈ છે, તેમ સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું. મૂળ ગુજરાતી એવા મચ્છાર જૂન ૨૦૨૨ માં ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે લાયદૃુબઈમાં જોડાયા હતા. તે પહેલાં તેમણે જૂન ૨૦૧૧ થી ૨૦૨૨ સુધી લગભગ ૧૧ વર્ષ સ્પાઇસજેટ સાથે કામ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બોઇંગ ૭૩૭ લીટ સ્પેશિયલિસ્ટ છે અને તેમણે અન્ય પાઇલટ્સને માર્ગદૃર્શન પણ આપ્યું છે. મચ્છાર વેિંલગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી ધરાવે છે.
પાઇલોટ્સ વચ્ચે થયેલી ઝપાઝપી અને અથડામણ બાદૃ લાયદૃુબઈના આ વિમાનને તબૂક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદૃ બંને પાઇલટ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લાય દૃુબઈની લાઇટમાં બુધવારે સવારે લગભગ ૯ વાગ્યે આ ઘટના બની હતી.
