ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
વંથલી જૂનાગઢ હાઈવે પર કોયલી ફાટક ઓવરબ્રિજ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો વંથલી તરફથી બોલેરો પિકઅપ વાન નં ૠઉં -5 ઇડ 2679 તરબૂચ ભરીને જૂનાગઢ જઈ રહેલ ત્યારે સામેથી આવતી કાર નં ૠઉં -04 ઋઅ ઘ683 ધડાકાભેર અથડાતા બે વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અકસ્માતને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો વંથલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ હતી તેમજ રસ્તા પર પડેલ બંને વાહનોને ક્રેન દ્વારા ખસેડી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.
