વેરાવળમાં સીએનું રેકોર્ડ બ્રેક પરિણામ: 30થી વધુ છાત્રાઓ પાસ

વેરાવળમાં સીએનું રેકોર્ડ બ્રેક પરિણામ આવેેલ છે અને વિદ્યાર્થીઓએ ગીર સોમનાથ જિલ્લા નું ગૌરવ વધારેલ છે. છેલ્લા એક દાયકાથી સીએ નું હબ બનાવતા સંચાલક વિજયભાઇ સુબા એ 10 વર્ષ પૂર્ણ કરેલ છે.
જાન્યુઆરી 2026 માં લેવાયેલ સીએની પરીક્ષામાં જિલ્લા ટોપર્સમાં સીએ ફાઉંડેશનમાં યશ્વી શાહ 309/400, દીયા આહુજા 289/400, પ્રાપ્તિ વિઠલાણી 274/400 અને સીએ ઇન્ટર (બંને ગ્રુપ)માં (1) ધર્મ ગોહેલ 370/600 તથા (2) ઝલક અમરેલીયા 261/600 આવેલ તેમજ આ ઉપરાંત 30 થી વધુ વિદ્યાર્થીઓ પાસ થઈ ગીર સોમનાથ જિલ્લા નું ગૌરવ વધારતા સંચાલક સીએ વિજયભાઇ સૂબા એ આવકાર્ય હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ