પ્ર.પાટણ, જીઆઇડીસી, સાહેદ વાડી, દશ ગોડાઉનની બાજુમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ નામ વાળા ઇસમોને પકડી પાડી પ્રભાસ પાટણ પો.સ્ટે. માં જુગાર ધારાની ક.-12 મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ વ્યક્તિ ઓમા (1) મહમદ નુરભાઇ ગોહેલ ઘાંચી ઉ.વ.48,(2) ઇકબાલ જમાલભાઇ કાલવાત, ઘાંચી ઉ.વ.38,(3) હાજી નુરભાઇ ગોહેલ ઘાંચી ઉ.વ.42, (4) ઉમર ઇબ્રાહીમભાઇ ગોહેલ ઘાંચી ઉ.વ.65, (5) સબ્બીર હુસૈનભાઇ કાલવાત ઘાંચી ઉ.વ.19, રહે.તમામ રહે પ્રભાસપાટણનો સમાવેશ થાય છે. રૂા. 11,410નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)
રિલેટેડ ન્યૂઝ
-
તાલાલા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાના આરોપીને હાજર રહેવા વેરાવળ કોર્ટનું જાહેરનામું
આરોપી અંગે માહિતી મળે તો તાત્કાલિક તાલાલા પોલીસને જાણ કરવા અનુરોધ તાલાલા પોલીસ સ્ટેશન દ્વારા નામદાર... -
કલ્યાણપુર નજીક બાઇક ચાલકને ઝોકુ આવતા રાજકોટના યુવાનનું મોત
અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો: દ્વારકા દર્શને જતા મિત્રોને અકસ્માત નડયો રાજકોટથી દ્વારકા દર્શનાર્થે... -
સાયલાના નકલી DYSP સોહીલે સીઝ થયેલ બેંક એકાઉન્ટ ખોલાવી દેવા 22 હજાર પડાવ્યા હતા
સોશિયલ મીડીયામાં વર્ધીવાળો ફોટો મુકી લોકોને ફસાવતો હતો: રેન્જની ટીમે પકડયો રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક...
