મેટ્રીમોનીયલ સાઇટ ઉપર મિત્રતા કેળવી ફોરેક્ષ ટ્રેડીંગ RoboForex જંગી નફો કમાવવાની લાલચ આપી છેતરિંપડી કરતા હતા
ન્ોપાળ સુધીનું ન્ોટવર્ક: સાત મોબાઈલ ફોન અન્ો નકલી આધારકાર્ડ – પાનકાર્ડ કબજે કર્યું
મેટ્રીમોનીયલ સાઇટ ઉપર મિત્રતા કેળવી ફોરેક્ષ ટ્રેડીંગ ર્ઇર્હ્વર્હ્લિીટમાં જંગી નફો કમાવવાની લાલચ આપી રોકાણ કરી રૂા.૧૫ કરોડથી વધુની છેતરિંપડી કરતી ટોળકીના રાજકોટના ચાર સહિત પાંચન્ો પોલીસ્ો પકડી પાડ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ એક નાગરિકનો ત્નૈખ્તઅટ્ઠજરટ્ઠ ટ્ઠર્ર્િ નામથી ડ્ઢૈઙ્મજટ્ઠકટ્ઠિ નામની એપ્લીકેશન મારફત્ો સંપર્ક કરી પોત્ો ફોરેક્ષ ટ્રેડીંગ ત્ોઓની ટીપ્સ મુજબ ટ્રેડીંગ કરવાથી મોટી રકમનો ફાયદૃો થશે ત્ોમ જણાવી ર્ઇર્હ્વર્હ્લિીટ નામની વેબપ્ોઝમાં એકાઉન્ટ બનાવડાવી ત્ોમાં ટ્રેડ કરવા માટે ટીપ્સ આપી શરૂઆતમાં ઠગ ટોળકીએ રૂા.૫૦ હજારનું ત્ોઓ પાસ્ો રોકાણ કરાવી શરૂઆતમાં નફો કરાવ્યો હતો ત્ોમજ વિશ્ર્વાસ કેળવ્યો હતો.
ત્યારબાદૃ વધુ રોકાણ માટે ટેલીગ્રામ મારફત્ો અલગ-અલગ બ્ોન્ક ખાતાઓની વિગતો મોકલી ત્ોમાં રૂા.૧,૪૭,૦૦,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યું હતું અને રોકાણ સામે મોટો નફો બતાવી નાગરિકનું ર્ઇર્હ્વર્હ્લિીટનું વેબપ્ોઝ લોક થયાનો મેસ્ોજ કર્યો હતો. ત્ોમજ અનલોક કરવા માટે રૂા.૮૩ લાખ ભરાવ્યા હતા ત્ોમજ અલગ-અલગ બહાના હેઠળા કુલ ૨,૩૦,૦૦,૦૦૦ મેળવી પરત નહીં આપી છેતરિંપડી કરી હતી.
ત્ોથી સાયબર સ્ોન્ટર ઓફ એકસલન્સના પીઆઇ ભાદૃરકા, હાર્દિૃક પટેલ, વેગડ, પીએસઆઇ પરમાર, બ્ોરીયાની ટીમે તથા સુરત ઝોનની ટીમે તપાસ શરૂ કરી બ્ોન્ક ધારક રાજ પડસાલા (રહે. આણંદૃ) રાજકોટના યાજ્ઞિક અશોકભાઇ રામાણી, વાઘેલા લક્ષ્મણ જયંતિલાલ, ડો. જયદૃીપકુમાર આરદૃેસણા, (તમામ બ્ોન્ક ખાતા સપ્લાયર) અને બ્ોન્ક ખાતા પ્રોાઇડર સાગર ભીમજીભાઇ ગોકાણી (રાજકોટ)ન્ો ઝડપી ૭ મોબાઇલ ફોન એક નકલી આધારકાર્ડ- પાનકાર્ડ કબ્જે કર્યું હતું.
રાજ પડસાલાએ ત્ોની પ્ોઢી ઇ ઁ ઝ્રરીદ્બૈષ્ઠટ્ઠઙ્મજ ના નામે ખાતુ ખોલાવી ત્ોની કીટ યાજ્ઞિકન્ો કમીશનથી આપ્ોલ ત્ોઓએ ઉપલેટા ખાત્ો કલીનીક ધરાતા જયદૃીપકુમાર મારફત્ો લક્ષ્મણ વાઘેલાનો સંપર્ક કરી પંકજ પાસવાન મારફત્ો દિૃલ્હી ખાત્ો રાહુલનો સંપર્ક કરી સરફરાજ મારફત્ો ન્ોપાળ ખાત્ો ત્ો કીટ છેતરિંપડીના નાણાં સગ્ોવગ્ો કરવા પુરી પાડી હતી.
પોલીસ્ો ઇ ઁ ઝ્રરીદ્બૈષ્ઠટ્ઠઙ્મજ વાળાની વિગતો દ્ગઝ્રઝ્રઇઁ પોર્ટલ ઉપર ચેક કરતા દૃેશમાં ૩૧ સાયબર ફ્રોડની અરજીઓ નોંધાઇ હોવાનું અને રૂા.૧૫,૩૧,૪૧,૫૪૨થી વધુની સાયબર ઠગાઇ થઇ હોવાનું ખુલ્યું હતું.
