બાબરા પોલીસ સ્ટેશન પ્રોહી.કલમ 65(એ), 65(ઇ), 116(બી), 81,98(22) મુજબના ગુન્હામાં છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરતો આરોપી કુલદીપભાઇ ભાભલુભાઇ ખાચર (રહે.મોટા સયડા તા.જી.બોટાદ) વાળાને બાબરા પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ હકિકત મેળવી આરોપીને ટ્રેક કરી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના આધારે પકડી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી દ્વારા રાજયમાં ધો.1થી 12ના પાઠય પુસ્તકોની અછત અંગે શિક્ષણમંત્રીને રજુઆત
સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ- 1... -
રાજુલામાં ખેડૂતે ગટરલાઈન બંધ કરતા શિવછાયા-નંદનવન સોસાયટીઓમાં રોગચાળાનો ભય
48 પરિવારોની પાલિકામાં રજૂઆત: સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અનેકવાર રજૂઆત પણ પરિણામ શૂન્ય રાજુલા શહેરના છતડીયા રોડ... -
ઉનાના સનખડામાં જર્જરીત ટેલીફોન એકસચેન્જ બિલ્ડીંગ બનશે મોતનું કારણ ?
ઉના તાલુકાના સનખડા ગામે આવેલું ટેલિફોન એક્સચેન્જનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો...
