યુરોપના ફિનલેન્ડ દૃેશમાં ભણવા ગયેલા હૈદૃરાબાદૃના ૧૮ વર્ષના વિદ્યાર્થી મણિદૃીપ રેડ્ડી ગુજ્જાનો મૃતદૃેહ ત્યાંની રાજધાની હેલિંસકીના દૃરિયામાંથી મળી આવ્યો છે. મણિદૃીપ ગત ૫ મેથી અચાનક લાપતા થયો હતો અને આશરે બે મહિના બાદૃ તેનો મૃતદૃેહ મળ્યો હોવાની પુષ્ટિ પરિવારના વકીલે કરી છે. જોકે, આ સમગ્ર ઘટનાને શંકાસ્પદૃ ગણાવીને પરિવારે ફિનલેન્ડ પોલીસની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આ મામલે યોગ્ય ન્યાય માટે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.ફિનલેન્ડ સ્થિત ભારતીય દૃૂતાવાસે ૧૦ જુલાઈના રોજ મણિદૃીપના પરિવારને સત્તાવાર માહિતી આપી હતી કે હેલિંસકીના દૃરિયાઈ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદૃેહ મળ્યો છે, જેની ઓળખ મણિદૃીપ રેડ્ડી તરીકે થઈ છે. આ સમાચાર સાંભળતા જ હૈદૃરાબાદૃમાં રહેતો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
વિદેશમાં ૬૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના મોત
વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને મોટા પ્રશ્ર્નાર્થ ચિહ્નો ભારતીય વિદ્યાર્થીઓના મોતના બનાવોમાં કેન્ોડા પછી અમેરિકા... -
આંધ્રપ્રદૃેશમાં બે દૃર્દૃીના મોત બાદ,કડપા જિલ્લામાં કોરોનાના ૮ સક્રિય કેસથી ગભરાટ
અસરગ્રસ્ત વિસ્તારમાંથી ૪૦ લોકોના સેમ્પલ લેવાયા અમરાવતી. આંધ્રપ્રદૃેશના વાયએસઆર કડપા જિલ્લામાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં આઠ કોવિડ-૧૯... -
ભારત-મ્યાનમાર સરહદે ૬ વર્ષ બાદ ફરીથી વ્યાપાર શરૂ થશે
૨૦ જુલાઈથી લિપુલેખ પાસથી વેપારીઓ ટ્રેડ કરશે ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોને લઈને રાહતના સમાચાર સામે...
