કેનેડાના ઓન્ટારિયોમાં એક મોટા ક્રોસ બોર્ડર ડ્રગ ટ્રાફિિંકગ નેટવર્કનો પર્દૃાફાશ થયો છે. કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીએ ૧.૭ ટન ગેરકાયદૃેસર ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં $૧૩૯ મિલિયન હોવાનો અંદૃાજ છે.
“પ્રોજેક્ટ બે” તરીકે ઓળખાતા આ ખાસ ઓપરેશન હેઠળ, પોલીસે વિન્ડસર, લાસેલ, કોર્નર, બ્રેમ્પટન, માર્ખામ અને કેલેડોન સહિત અનેક ઓન્ટારિયો પ્રદૃેશોમાં ૨૨ સ્થળોએ દૃરોડા પાડ્યા અને ભારતીય મૂળના અનેક ટ્રક ડ્રાઇવરો સહિત ૧૯ શંકાસ્પદૃોની ધરપકડ કરી.
ભારતીય મૂળના વ્યક્તિઓની ઓળખ ગગનદૃીપ િંથડાલ, સિમરનજીત િંસહ, કંવરપાલ કુલાર, જતિન્દૃરપાલ િંસહ, જસવિન્દૃર સોહી, તેજવિન્દૃર સંધુ, હરજવિન્દૃર સંધુ, તરમિન્દૃર િંસહ, ગુનદૃીપ તારીવાલ, મહેકપ્રીત િંસહ અને કરણદૃીપ િંસહ તરીકે થઈ હતી.
