૨૯ના પરિવારજનોના ડીએનએ સેમ્પલ એકત્રિત
ન્યુઝીલેન્ડ, અમેરિકા, કેનેડા અને આફ્રિકન દૃેશોમાં રહેતા પરિવારો માટે પ્રક્રિયા હાથ ધરાઇ
નેપાળમાં આવેલા ભયાનક પ્ાૂરમાં ગ્ાૂમ થયેલા ગુજરાતના વતનીઓ અન્ો બિન-નિવાસી ગુજરાતીઓ (એનઆરજી) શોધવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલી ડીએનએ સ્ોમ્પલ એકત્રિત કરવાની કામગિરી પુરી થવા આવી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે કુલ ૩૦ સ્ોમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા ગુજરાત સરકારે પ્ાૂર્ણ કરી છે. બાકી રહેલા એક કેસમાં પણ પ્રક્રિયા ચાલી રહી છે.
એકત્રિત કરવામાં આવેલા ડીએનએ સ્ોમ્પલનું પ્રોફાઇિંલગ કરવામાં આવી રહૃાું છે, જેથી અચાનક આવેલા વિનાશક પ્ાૂરમાં મૃત્યુ પામેલા લોકોના મળી આવેલા મૃતદૃેહો અન્ો માનવ અવશેષોની ઓળખ કરી શક્ાય.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના માર્ગદૃર્શન અને ન્ોત્ાૃત્વ હેઠળ ન્ોપાળ પ્ાૂરમાં ગુમ થયેલા ગુજરાતનાં વતનીઓ ત્ોમજ વિદૃેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની પડખે ઉભી છે અન્ો ત્ોમના પરિવારજનો અન્ો સગાસંબંધીઓન્ો જરૂરી તમામ સહાય અન્ો સહકાર મળી રહે ત્ો સુનિશ્ર્ચિત કર્યું છે.
સામાન્ય વહીવટ વિભાગના એનઆરઆઇ ડિવિઝન હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન દ્વારા ડીએનએ સ્ોમ્પલ એક્ત્ર કરવાની સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરવામાં આવી રહૃાું છે. સાથે જ ગુમ થયેલા લોકોની ઓળખ માટે જરૂરી પ્રક્રિયા પ્ાૂર્ણ કરવામાં પરિવારોન્ો માર્ગદૃર્શન અન્ો સહાય આપવામાં આવી રહી છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદૃર્શિકા અનુસાર, ગુમ થયેલા લોકોના નજીકના (પ્રથમ-સ્તરનાં) પરિવારજનોના ડીએનએ સ્ોમ્પલ એકત્રિત કરવા અન્ો ડીએનએ પ્રોફાઇિંલગ માટે દૃેશભરમાં નિયુકત ફોરેન્સિક લેબોરેટરીઓની ઓળખ કરવામાં આવી છે. કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અમિત શાહના નિર્દૃેશ અનુસાર, આ હેતુ માટે દૃેશભરમાં નિયુકત કરવામાં આવેલી તમામ લેબોરેટરીઓ ડીએનએ પ્રોફાઇિંલગની સ્ોવા નિ:શુલ્ક આપશે. ગુજરાતમાં આવી છ નિયુકત લેબોરેટરીઓ આવેલી હોવાથી રાજ્યના પરિવારોન્ો અધિકૃત સુવિધાઓનો લાભ મળી રહૃાો છે.
ન્ોશનલ ફોરેન્સિક યુનિ. ગાંધીનગર, વિદૃેશ મંત્રાલય (એમઈએ) સાથે સંલનમાં રહીન્ો ભારતમાં એકત્ર કરવામાં આવેલા ડીએનએ સ્ોમ્પલના પ્રોફાઇલમાં તથા ન્ોપાળમાં ચાલી રહેલી ઓળખ પ્રક્રિયા સાથે ત્ોના સંકલન અંગ્ોની કામગીરી કરી રહી છે.
એકત્રિત કરવામાં આવેલા ડીએનએ સ્ોમ્પલનું પ્રોફાઇિંલગ ગાંધીનગર, અમદૃાવાદૃ, સુરત, વડોદૃરા, જૂનાગઢ અન્ો રાજકોટ ખાત્ો આવેલી નિયુકત લેબોરેટરીઓ મારફત્ો કરવામાં આવી રહૃાું છે. વિદૃેશમાં રહેતા પરિવારજનોના સ્ોમ્પલ ત્ોમના સંબંધિત દૃેશોના સત્તાવાળાઓના સંકલનથી એકત્રિત કરવામાં આવ્યા છે. ડીએનએ પ્રોફાઇિંલગના અહેવાલો સંબંધિત લેબોરેટીઓ દ્વારા ન્ોપાળ સરકાર દ્વારા આ હેતુ માટે જાહેર કરવામાં આવેલા સત્તાવાર ઇમેઇલ સરનામાં અને સંપર્ક નંબરો મારફત્ો સીધા ન્ોપાળ સરકારે મોકલવામાં આવી રહૃાા છે.
