અંગદૃાનન્ો પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે ચોક્કસ નીતિનું ઘડતર થવું જોઇએ
માણસ્ો દૃુર્લભ જીવનનું મૂલ્ય ઓછું આંકવું જોઇએ નહીં, ઉમદૃા અન્ો પ્રેરક કાર્યો કરવા માટે માવન જીવન મળતું હોય ત્યારે ત્ો અવતાર એળે જવો જોઇએ નહીં. સ્ોવાધર્મમાં જો જીવન વ્યતિત થાય તો મનનો આનંદૃ બ્ોવડાઈ શકે છે. મનનો શાશ્ર્વત આનંદૃ પ્રગટે છે દૃાન અન્ો ધર્મમાંથી, સ્ોવાના કાર્યોમાંથી નવા ઉમદૃા કાર્યોમાંથી. જે લોકો પોતાના જીવનમાં ધર્મ અન્ો સ્ોવાના માર્ગમાં પોતાનું યોગદૃાન બક્ષે છે ત્ોઓ અપ્ાૂર્વ આનંદૃ અન્ો શાંતિ પામે છે. આપણે અન્નદૃાન દ્વારા એક ઉમદૃા કદૃમ માંડી શકીએ છીએ. ભૂખ્યાન્ો ભોજન કરાવવાનું સ્ોવાકાર્ય વિશેષ ઉમદૃા અન્ો પ્રેરક કાર્ય તરીકે નોંધાઈ શકે છે, જ્યારે પણ તક સાંપડે ત્યારે અન્નદૃાન, વસ્ત્રદૃાન, ભોજનદૃાન કરાવતા લોકો કાયમ સુખની કેડીએ વિચરણ કરતા હોય છે. આપણા સંતો અન્ો પ્રતિષ્ઠિત વિભૂતિઓ કાયમ સ્ોવાકાર્ય પર ભાર મૂકતા આવ્યા છે. વીરપુરના જલારામબાપા, વાવ પરબનાં સંત દૃેવીદૃાસ, શિરડીના સાંઈબાબા, ભગવાન મહાવીર, તુકારામ, દૃયાનંદૃ સરસ્વતી, સ્વામી વિવેકાનંદૃ, રામકૃષ્ણ પરમહંસ જેવા ગણમાન્ય સંતો કહી ગયા છે કે દૃયા રાખો, મુંગા જીવોનું જતન કરો. િંહસાન્ો ત્યાગો, પ્રેમનો સંદૃેશો આપો, અન્નદૃાન કરો, ભૂખ્યાન્ો ભોજન, દિૃવ્યાંગોની સ્ોવા અન્ો વિદ્યાદૃાન આપીન્ો તમે લોકોના દિૃલ જીતી શકો છો. સંતોએ જાત પર કષ્ટો વેઠ્યા હતા, ટાઢ તડકો, વરસાદૃ અન્ો વાવાઝોડાની પણ પરવા કર્યા વગર સંતોએ માનવદૃયા પ્રત્યે પોતાની સંવેદૃના પ્રગટાવી પ્રેમનો અલગ જ દિૃવ્ય સંદૃેશ આપ્યો હતો. આપણે મનુષ્ય તરીકે દૃયમાં કરૂણાભાવ રાખીન્ો ઉમદૃા કાર્યો કરવા જોઇએ. ભગવાન મહાવીર સ્વામીએ દૃયા અન્ો કરૂણા પર ભાર મૂક્યો હતો. ત્ોમણે પ્રેમ અન્ો એકતા પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.ત્ોમણે સૌથી મોટો સંદૃેશ દૃયા અન્ો દૃાનનો પ્રગટાવ્યો હતો. રામકૃષ્ણ પરમહંસ પણ સદૃૈવ દૃયાદૃાન વરસાવતા રહૃાા હતા. જીવદૃયામાં ત્ોમનો જોટો જડે ત્ોમ નથી. રાતદિૃવસ ભક્તિ અન્ો ઉપાસના દ્વારા સંતો કાયમ વિશ્ર્વનું કલ્યાણ ઇચ્છતા હતા.
કહે છે કે બધા જ દૃાનમાં સર્વ શ્રેષ્ઠદૃાન અંગદૃાન છે. ચક્ષુદૃાન પણ સર્વોચ્ચ દૃાન છે. ચક્ષુઓ દ્વારા દિૃવ્ય ચિત્રોનું દૃર્શન થાય છે અન્ો એનાથી પ્રેમની લાગણી વધારે પ્રગાઢ બન્ો છે.
અહીં અંગદૃાનના વિષય પર વાત કરીશું. અંગદૃાનના ક્ષેત્રે એક સ્ોવા અભિયાન શરૂ થવું જોઇએ, આમ થાય તો જીવનદૃાન વધુ ગતિવંત બનશે. અંગદૃાનનું મહત્ત્વ શું છે ત્ો જાણવું જરૂરી છે. અંગદૃાનનું મહત્વ દિૃલ્હીના પ્ોન્ટરથી વધુ કોણ સમજી શકે? એન્ો ચિકિત્સા વિજ્ઞાનની મોટી વાતજ ગણી શકાશે. જેમાં બાઇલેટરલ હેંડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા આ પ્ોંટરન્ો બન્ને હાથ ફરીથી મળી ગયા છે. નિશ્ર્ચિત રીત્ો ત્ોમનું ભાવિ જીવન ગતિવંથ બનશે. એની પાછળ બ્રેનડેડ ઘોષિત થયેલ એ મહિલા છે જેના અંગદૃાન્ો એક સાથે ચાર દૃર્દૃીઓન્ો નવી િંજદૃગી આપી હતી. આ ઘટનાક્રમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અંગદૃાનના અભિયાનન્ો વધુ ત્ોજ કરવામાં આવે તો વાટ જોઈ રહેલા હજારો દૃર્દૃીઓનો ના કેવળ પ્રાણ બચાવી શકાશે પરંતુ એમના ભાવિ જીવનના રાહન્ો સુગમ કરવાનો માર્ગ પણ પ્રશસ્ત થઈ શકે છે. પરંતુ અંગદૃાનન્ો લઇન્ો લોકોમાં કેટલાયે પ્રકારની ભ્રાંતિઓ પણ છે જેન્ો દૃૂર કર્યા વગર આ અભિયાનન્ો ગતિ આપવી સરળ નહીં બન્ો. હજુ તો સ્થિતિ એ છે કે સરેરાશ દૃસ લાખ લોકોમાંથી ફક્ત એક જ અંગદૃાતાઓની સ્ાૂચિમાં છે, જ્યારે બીજી તરફ અંગ પ્રત્યારોપણની ઇચ્છા ધરાવતા દૃર્દૃીઓમાં દૃર આઠમી મિનિટમાં એક વ્યક્તિ જોડાઈ જાય છે. એ પરિસ્થિતિમાં બ્રેનડેડ ઘોષિત થઈ ચૂકેલા દૃર્દૃીઓના સ્વજનોન્ો આ વાતન્ો લઇન્ો પ્રેરિત કરવા પણ જરૂરી થઈ જાય છે કે ત્ોમના પ્રિયજનો નહીં રહેવાથી એમના અંગ કોઈના કામમાં આવી શકે છે.
કોઈન્ો કિડનીની જરૂર હોય છે તો કોઈન્ો લિવરની તો કોઈન્ો કોનિયાની. થોડા દિૃવસો પહેલાં જ અંગદૃાનન્ો ઉત્તેજન આપવાના પ્રયાસોન્ો આગળ વધારતા ઓરિસ્સા સરકારે નિર્ણય લીધો હતો કે ઓરિસ્સામાં અંગદૃાન કરનારાઓના અંતિમ સંસ્કાર રાજકીય સન્માનથી કરવો જોઇએ. તામિલનાડુમાં પ્રથમ સરકારે આ પ્રકારની વ્યવસ્થા કરી રાખી છે. લોકોન્ો ભાવનાત્મક રૂપથી આ અભિયાન સાથે જોડવાનો આ પ્રયાસ સારો જ કહી શકાશે. આ દિૃશામાં આવા પગલાંનું સ્વાગત જ કરવું ખૂબ જરૂરી બની જાય છે.
