પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન મોદૃીની સલાહ ; મોબાઈલ અને ટીવીના ગુલામ કદી ના બનશો, ટેકનોલોજીનો ઉપયોગ સુવિધા માટે થવો જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સોમવારે નવી દિૃલ્હી ખાત્ોથી પરીક્ષા પ્ો ચર્ચા કાર્યક્રમના બીજા એપિસોડમાં ગુજરાત, તામિલનાડુ, છતીસગઢ, આસામ સહિત દૃેશભરના બાળકો સાથે સીધો સંવાદૃ કરીન્ો ત્ોમના પોતાના અનુભવો પણ વર્ણાવ્યા હતા.

બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે “પરીક્ષા પે ચર્ચા ૨૦૨૬” નો બીજો એપિસોડ રિલીઝ કરવામાં આવ્યો છે. આજના એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કોઈમ્બતુર, તમિલનાડુ, રાયપુર, ગુજરાત અને ગુવાહાટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વર્તમાન સમયમાં બાળકોને મોબાઈલ અને ટીવી વગર બિલકુલ ચાલતું નથી. ઘણા બાળકો આખા દિૃવસ દૃરમિયાન અનેક કલાકો સુધી મોબાઈલ પર રહેતા હોય છે. ઘણા એવા પણ હોય છે, જેમને મોબાઈલ વગર જમવાનું ગળે ઉતરતું નથી. એકતરફ ટેકનોલોજી અને ગેજેટનો દૃુરુપયોગ અને સદૃઉપયોગ વધી ગયો છો, તો બીજીતરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં)ની પણ બોલબાલા વધી ગઈ છે, ત્યારે આધુનિક યુગમાં સૌથી મોટો પડકાર એટલે કે ‘ટેકનોલોજી અને એઆઈ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વિદ્યાર્થીઓને મહત્ત્વનું માર્ગદૃર્શન આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૬ બીજા સંસ્કરણમાં વિદ્યાર્થીઓને મોબાઈલ-ટીવીના ગુલામ ન બનવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં)નો યોગ્ય ઉપોગ કરવાની સલાહ આપી છે. તેમણે કહૃાું છે કે, આજના સમયમાં મોબાઈલ અને ગેઝેટ્સ ધીમે ધીમે બાળકોના માલિક બની રહૃાા છે. તેમણે િંચતા વ્યક્ત કરી છે કે, ઘણા વિદ્યાર્થીઓ હવે મોબાઈલ વગર જમવાનું જમતા નથી અને ટીવી વિના જીવી શકતા નથી, જે સ્પષ્ટ ટેકનોલોજીના ગુલામ બની ગયા હોવાના સંકેત છે.
‘ટેકનોલોજીનો ઉપયોગ આપણી સુવિધા માટે થવો જોઈએ, નહીં કે વ્યક્તિના માનસિક અને વ્યક્તિગત વિકાસને રોકવા માટે.
વડાપ્રધાન મોદૃીએ ગુજરાતના દૃેવ મોગરા ખાતે આદિૃવાસી બાળકો સાથે મુલાકાત કરી હતી. એક વિદ્યાર્થીએ કહૃાું કે તેમના માતાપિતાએ તેમને કહૃાું કે તેમણે રાજ્યના આદિૃવાસી વિસ્તારોના વિકાસ માટે ઘણું કર્યું છે. જેની પ્રેરણા ક્યાંથી મળી. જેના જવાબમાં વડાપ્રધાન મોદૃીએ કહૃાું હતું કે તેમણે પીએમ જનમન યોજના શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ