નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ નિયુક્ત કરાયુ છે. જે આગામી 18 માસમાં તેનો રિપોર્ટ આપશે. જો કે પગારપંચ તા.1 જાન્યુ. 2026થી લાગુ થનાર છે. તેથી 31 ડિસેમ્બર 2025ની કે તે પુર્વે નિવૃત થયેલા કર્મચારીઓને આ નવા વેતન પંચનો લાભ મળે કે કેમ તેવા પ્રશ્ર્નના જવાબમાં સરકારે જાહેર કર્યુ કે ફાયનાન્સ એકટ 2025 પાર્ટ-4 હાલના પેન્શન નિયમોને માન્યતા આપે છે પણ તેને બદલતો નથી તેની પગારપંચ જે ભલામણો કરે છે તેના પર સરકાર જે તે સમયે નિયમ મુજબ નિર્ણય લેતી હોય છે. આમ સરકારે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
રિલેટેડ ન્યૂઝ
-
ફોર્બ્સે વિશ્ર્વની કેટલીક પાવરફુલ મહિલાઓનું લિસ્ટ બહાર પાડ્યું
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ દુનિયાની 24મી શક્તિશાળી મહિલા દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતની વિત્ત... -
ચુંટણીનો એક ભાગ સુપ્રીમમાં પણ લડાય છે! રાજકીય નેતાઓ-પક્ષો પર ચીફ જસ્ટીસની આકરી ટકોર
હેમંત બિશ્ર્વા સરમાના વિધાનો-વિડીયો પરની અરજી સમયે નિરિક્ષણ: ચુંટણી સમયે આવી અરજીઓ વધી જાય છે નવી... -
લોકસભામાં સરકારને ઘેરી ધારદૃાર સવાલો કર્યા લોકસભામાં અખિલેશ યાદૃવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ
સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે આ ડીલ બાદૃ ખેડૂતોનું શું થશે?...
