વડાપ્રધાને નવા પીએમઓ ‘સેવાતીર્થનું લોકાર્પણ કર્યુ

મહિલાઓ, ખેડૂતો, યુવાનો અન્ો નબળા જૂથોના કલ્યાણ માટેના નિર્ણયો લીધા

સાઉથ બ્લોક સ્થિત જૂના પીેએમઓમાં વડાપ્રધાન્ો છેલ્લી બ્ોઠક સંબોધી:નવી ઓફિસ ‘સ્ોવાતીર્થમાં પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર પીએમ મોદૃીએ હસ્તાક્ષર કર્યા

નવી દિૃલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયનું સરનામું બદૃલાયુ છે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ‘સ્ોવા તીર્થ કોમ્પ્લેકસનું ઉદ્ઘાટન કર્યું હતું હવે ત્ોમાં પીએમઓ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદૃ સચિવાલય (એનએસસીએસ) અન્ો કેબિન્ોટ સચિવાલય રાયસીના હિલ સ્થિત સાઉથ બ્લોકથી સ્ોવા તીર્થમાં શિફટ થઇ કરશે. વડાપ્રધાન મોદૃી નવા કોમ્પલેકસમાં સ્ોવા તીર્થનું અનાવરણ કરતા પ્ાૂર્વે સાઉથબ્લોક સ્થિત જૂના કાર્યાલયમાં છેલ્લી બ્ોઠક સંબોધી હતી ત્યારબાદૃ નવા પીએમઓ સ્ોવાતીર્થનું ઉદ્ઘાટન કરી નવી ઓફિસમાં પ્ાૂજા કરી ખુરશી પર સ્થાનગ્રહણ કરી ચાર મહત્વના નિર્ણયો લીધા હતા અને નવી યોજનાન્ો મંજુરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ શુક્રવારે સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. અહીં પ્રધાનમંત્રી કાર્યાલય (ઁર્સ્ં), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદૃ સચિવાલય અને કેબિનેટ સચિવાલય સ્થિત હશે. પીએમ મોદૃીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે પહેલો નિર્ણય લીધો. પ્રધાનમંત્રીએ પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા, સાથે જ દૃરેક નાગરિકને જીવનરક્ષક સુરક્ષા પૂરી પાડવા અને લખપતિ દૃીદૃીઓની સંખ્યાને છ કરોડ કરવાની મંજૂરી આપી.
આજથી વડાપ્રધાનનું કાર્યાલય રાયસીના હિલ્સ સ્થિત સાઉથ બ્લોકથી સેવા તીર્થમાં શિટ થઈ જશે. સેવા તીર્થમાં જ વડાપ્રધાનના કાર્યાલયની સાથે સાથે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય તથા કેબિનેટ સચિવાલય પણ છે. સેવા તીર્થના લોકાર્પણ બાદૃ વડાપ્રધાન મોદૃીએ ૪ મોટા નિર્ણય લીધા. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, રાજ્યમંત્રી જીતેન્દ્ર િંસહ અને મુખ્ય સચિવ પીકે મિશ્રા અને શક્તિકાંત દૃાસ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહૃાા હતા. હવેથી પીએમઓ અને અન્ય મહત્ત્વના મંત્રાલયોનું સંચાલન નવનિર્મિત કર્તવ્ય ભવન-૧ અને ૨ માંથી કરવામાં આવશે, જ્યાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેની નવી ઓફિસો તૈયાર કરવામાં આવી છે.
પીએમ રાહત યોજના : આ દૃરેક નાગરિક માટે જીવનરક્ષક સુરક્ષા યોજના છે. વડાપ્રધાન મોદૃીએ પીએમ રાહત યોજના શરૂ કરવાને મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને કોઈપણ રોકડ ચુકવણી વિના સારવાર મળશે. જેમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. તેનો હેતુ એ સુનિશ્ર્ચિત કરવાનો છે કે તાત્કાલિક તબીબી સહાયના અભાવે કોઈનું મૃત્યુ ન થાય. આ નિર્ણય યુવાનો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત આપનારો છે.
લખપતિ દૃીદૃીનો ટાર્ગેટ ડબલ : સરકારે પહેલાથી જ ૩ કરોડ લખપતિ દૃીદૃીઓનો આંકડો પાર કરી લીધો છે. આ મૂળ લક્ષ્ય માર્ચ ૨૦૨૭ના એક વર્ષ પહેલા પ્રાપ્ત થયું. હવે વડાપ્રધાનએ એક નવો મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. જે માર્ચ ૨૦૨૯ સુધીમાં ૬ કરોડ લખપતિ દૃીદૃી બનાવવાનું છે. આનાથી ગ્રામીણ મહિલાઓની આર્થિક શક્તિમાં વધુ વધારો થશે.
ખેડૂતો માટે ભેટ : આ નિર્ણયોમાં ખેડૂતો માટે પણ ભેટ છે. પીએમ મોદૃીએ ખેડૂતોને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ખેડૂતો માટે હાલનું ફંડ ૧ લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધારીને ૨ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આનાથી કૃષિની વેલ્યુ ચેન ઉત્પાદૃનથી લઈને સંગ્રહ અને માર્કેિંટગ સુધી મજબૂત બનશે. ખેડૂતોને વધુ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટોરેજ અને સુવિધાઓ મળશે.
સ્ટાર્ટઅપ ફિંંડગમાં પણ વધારો થયો : ભારતના ઈનોવેશન ઈકોસિસ્ટમ, ખાસ કરીને ડીપ ટેકનોલોજી, પ્રારંભિક તબક્કાના વિચારો, અદ્યતન ઉત્પાદૃન અને અત્યાધુનિક ટેકનોલોજીઓને સશક્ત બનાવવા માટે વડાપ્રધાનએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ફંડ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ર્હ્લહ્લ ૨.૦ને મંજૂરી આપી છે. આનાથી યુવાનોને તેમના નવા આઈડિયાને વાસ્તવિકતામાં ફેરવવા માટે ફન્ડિંગ મેળવવાનું સરળ બનશે.
એક અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદૃીએ નવા પીએમઓ પરિસર સેવા તીર્થ ખાતે સેવાની ભાવનાને પ્રતિિંબબિત કરતા નિર્ણયો સંબંધિત મહત્વપૂર્ણ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા છે. અગાઉ વડાપ્રધાન મોદૃીએ શુક્રવારે દિૃલ્હીમાં સેવા તીર્થ પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે.
તેમાં વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદૃ સચિવાલય સ્થિત છે. સેવા તીર્થ પરિસરની દિૃવાલ પર નાગરિક દૃેવો ભવ સૂત્ર અંકિત થયેલ છે. કેન્દ્ર સરકારે એક સત્તાવાર નિવેદૃનમાં જણાવ્યું કે, નવી ઇમારતો ભારતના વહીવટી શાસન માળખાને પ્રતિિંબબિત કરે છે.

રિલેટેડ ન્યૂઝ