સેનાના ઓપરેશનમાં એક આતંકવાદૃી ઠાર

ઉરીમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં ’ઓપરેશન ડ્ઢૈંય્ય્ૈં-૨’ દૃરમિયાન એક પાકિસ્તાની આતંકવાદૃી માર્યો ગયો. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે ભારતીય સેનાના જવાનોએ નિયંત્રણ રેખા એટલે કે ર્ન્ઝ્ર પાસે કેટલીક હલચલ જોઈ. ત્યારબાદૃ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું.
૧૪-૧૫ માર્ચની રાત્રે બુછાર વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદૃીએ ફાયિંરગ શરૂ કરી દૃીધું. આમાં આતંકવાદૃી માર્યો ગયો. સેનાએ આતંકવાદૃી પાસેથી હથિયારો જપ્ત કર્યા છે, જેમાં એક છ રાઇફલ, પિસ્તોલ અને દૃારૂગોળો શામેલ છે. ઓપરેશન હાલમાં ચાલુ છે.તે જ સમયે, શનિવારે પૂંછમાં ચાલી રહેલા ’ઓપરેશન શેરીકલાં’ હેઠળ એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદૃ થઈ ગયા. જવાનનું નામ સુબેદૃાર સંદૃીપ કુમાર ઢાકા છે.

રિલેટેડ ન્યૂઝ