અબુ ધાબીની તમામ અને દૃુબઈની ૫ લાઈટ્સ રદ

મહાજંગ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય

વૈશ્ર્વિક અશાંતિને કારણે અનેક દૃેશોએ તેમના એરસ્પેસ બંધ કરી દૃીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે

મધ્ય પૂર્વ (સ્ૈઙ્ઘઙ્ઘઙ્મી ઈટ્ઠજં) માં યુદ્ધના ઘેરાતા વાદૃળોની અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) એરપોર્ટ ઓથોરિટીના નવા નિર્દૃેશોને પગલે, ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબી અને દૃુબઈ જતી મોટાભાગની લાઈટ્સ રદૃ કરવામાં આવી છે.
વૈશ્ર્વિક અશાંતિને કારણે અનેક દૃેશોએ તેમના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દૃીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે. આ ફેરફારોને કારણે સેંકડો ભારતીય મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે.દૃુબઈમાં એર ઈન્ડિયાની પાંચમાંથી ચાર અને એર ઈન્ડિયા એક્સપ્રેસની છમાંથી પાંચ લાઈટ્સ રદૃ કરવામાં આવી છે. દિૃલ્હી-દૃુબઈ રૂટ પર માત્ર એક જ રિટર્ન લાઈટ કાર્યરત રહેશે. એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ ૫ લાઈટ્સ રદૃ કરી દૃેવામાં આવી છે. શારજાહ અને રાસ અલ ખૈમાહ અહીંથી મર્યાદિૃત લાઈટ્સ (દિૃલ્હી, મુંબઈ, કોચી વગેરે માટે) ચલાવવાની યોજના છે, પરંતુ તે સ્લોટની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.
એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય સ્થાનિક ઓથોરિટીના આદૃેશ અને સુરક્ષાના કારણોસર લેવામાં આવ્યો છે. કંપનીએ મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે એરપોર્ટ પર રવાના થતા પહેલા તમારી લાઈટનું સ્ટેટસ ઓનલાઈન ચોક્કસ ચેક કરી લો, જેથી કોઈ મુશ્કેલી ન પડે.

રિલેટેડ ન્યૂઝ