ભારતની સત્તાવાર પ્રવાસે આવેલા અમેરિકાના વિદૃેશ મંત્રી માર્કો રૂબીયોએ તેની પત્નિ અને ભારત સ્થિત અમેરિકાના રાજદૃૂત સર્જિયો ગોર સાથે ઉત્તર પ્રદૃેશના આગ્રા સ્થિત ઐતિહાસિક સ્મારક તાજમહેલની મુલાકાત લઇન્ો વિશ્ર્વની અજાયબી ગણાતા આ સ્મારક આગળ ત્રણેય પોઝ આપી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
હીરા ગૃપ કૌભાંડની મુખ્ય સુત્રધાર નૌહિરા શેખની ગુરુગ્રામથી ધરપકડ
પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ઇડીની કાર્યવાહી દૃેશભરમાં ચકચાર જગાવનારા અને હજારો લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા હીરા... -
૬ દિવસ વહેલા કેરળમાં આજે ચોમાસુ એન્ટ્રી કરી શકે છે
સામાન્યત: તા.૧લી જાુન આસપાસ ચોમાસાનું આગમન થાય છે કેરળ, કર્ણાટક, તામિલનાડુના કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદૃનું એલર્ટ... -
ગોંડોલા કેબલ કાર સેવામાં ટેકનિકલ ખામી સર્જાતા તે અચાનક બંધ થઈ
જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત હિલ સ્ટેશન ગુલમર્ગમાં ગુલમર્ગ ગૌડાલા કેવ લકાર (રોવ-વે)માં ટેકનીકલ ખામી સર્જાતા અચાનક રોપ-વે બંધ...
