સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલની વધુ એક સિઘ્ધી
64 વર્ષના દર્દીને બંન્ને બાજુ સારણગાઠ હતી: 24 કલાકમાં દર્દીને રજા : કોઈ લાંબી સારવાર નહિ
સૌરાષ્ટ્ર-કચ્છનાપાટનગર સમાન રાજકોટ તબીબી સેવા માટે હબ બની ગયું છે. એમાય રાજકોટનીસીનજી સુપર સ્પેશ્યાલીટી અત્યાધુનિક સારવાર માટે ટુંકાગાળામાં ટોચના સ્થાને પહોંચી ગઇ છે. લોકોને જીભેઅને કોઇપણ દર્દી માટે પ્રથમ મરોળની હોસ્પીટલ બની ગઇ છે. જે દર્દીઓ માટે ગૌરવ રૂપ બાબત છે. આ માટે સીનજી સુપર સ્પેશ્યાલીટીમાં 60 થી વધુતબીબો અને 800 થી વધુસ્ટાફ દર્શીઓ અનેલોકોને શ્રેષ્ઠ અને ચોકસાઈ પુર્વકની સેવા માટે કાર્યરત છે. તાજેતરમાં અહી સૌરાષ્ટ્ર-કચ્છની સૌ પ્રથમ એવી રોબોટીક ગેસ્ટ્રો સર્જરી ડો. અર્થ હીંગળાછયા દ્વારા કરવામાં આવી હતી. જે યુરોકેર હોસ્પીટલ ખાતેકરાઈ હતી. આ પ્રકારની સર્જરી માટે અમદાવાદ,મુંબઇ જેવા શહેરમાં જવુ પડતું હતું. પરંતુ હવે સિનજીસુપર સ્પેશ્યિાલીટી હોસ્પીટલ રાજકોટ ખાતે ઉપલબ્ધ છેડો. અર્થ હિંગળાજીયાના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની રોબોટીક સર્જરીમાં ખુબ જ ચોકસાઈ અનેસચોટ રીતે ઓપરેશન થાય છે. તેમજ નહીવત બ્લડ લોસ થાય છે. વળી દર્દીને રીકવરી પણ ઝડપી થાય છે. આ માટે હોસ્પીટલના જ ગેસ્ટ્રોસર્જન ડો.રાજન જગડ અને ટીમનો સંપુર્ણ સહયોગ રહયો હતો અને યુરોકેર હોસ્પીટલના ડો.જીતેન્દ્ર અમલાણી તથા ડો. છગેન ગોહેલનો સહયોગ રહયો હતો. ડો.અર્થ હિંગળજીયાના જણાવ્યા મુજબ તાજેતરમાં અહીં સારવાર માટે આવેલ એક 64 વર્ષના દર્દીને પેટની નીચેના ભાગમાંબંને બાજુસારણ ગાઠનું નિદાન થયું હતું. અને આદર્દીનુંબાયલેટર રોબોટીકટેપ (ઝઅઙઙ)ઓપરેશન કરાયુંહતું અને ર4 કલાકમાં જ દર્દીને રજા આપવામાં આવી હતી. સારણ ગાઠ એ પેટના સ્નાયુઓ નબળા પડવાને લીધે પેટની અંદર રહેલ ચરબી અને આંતરડાના કુલાવાને કારણ થતી ગાઠ છે. સિનજી સુપરસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં 60 થી વધુનિષ્ણાંત તબીબોની સેવા ઉપરાંત 800 ના સ્ટાફ સાથેની સેવા એક છતનીચે મળી રહી છે. અહી 130 બેડ, રકેથલેબ 4 ડી ટીઈઇ પ્રોબ,એમઆઇઆર 1.પ ટી, સીમેન્સ, 3રસ્લાઇસ સીટી સ્કેન,ઈસીએમઓ (ઊઈખઘ) મશીન,એડવાન્સ કલાસ 100-5 મોડયુલર ઓપરેશન થિયેટર તેમજ 3 સંપુર્ણ સ 3 આઈસીયુ અને કાર્ડીયાકકેર એમ્બ્યુલન્સ સહીતની સેવા ઉપલબ્ધ છે.
