સતત બીજી વાર રેપો રેટ સ્થિર, રિઝર્વ બેંકે વ્યાજદરમાં ન કર્યો ફેરફાર

ભારતીય રિઝર્વ બેંકે હોમ અને કાર લોન ધારકોને રાહત આપી

જો તમે દૃર મહિને હોમ લોન, કાર લોન કે અન્ય કોઈ EM ચૂકવો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વૈશ્ર્વિક સ્તરે મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે, રિઝર્વ બેંકે સામાન્ય માણસને મોટી રાહત આપી છે.
કેન્દ્રીય બેંકે સતત પાંચમી વખત રેપો રેટ ૫.૨૫ ટકાના જૂના સ્તરે રાખ્યો છે. કેન્દ્રીય બેંકના આ નિર્ણયથી કરોડો ગ્રાહકોને રાહત મળવાની અપેક્ષા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૭ની ત્રીજી દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા (સ્ઁઝ્ર) પછીના પોતાના સંબોધનમાં રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રેપો રેટ ૫.૨૫ ટકા પર જાળવી રાખવામાં આવશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં)એ મુખ્ય પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેથી હોમ લોન અને કાર લોન માટેના ઈસ્ૈં યથાવત રહેશે. આનો અર્થ એ થયો કે તમારે પહેલા જેટલા જ ઈસ્ૈં ચૂકવવા પડશે. આ સ્ઁઝ્રમાં, ઇમ્ૈંનું ધ્યાન ફુગાવાને નિયંત્રિત કરવા અને આર્થિક વૃદ્ધિ જાળવવા પર હતું. રિઝર્વ બેંકની સ્ઁઝ્રની જાહેરાત પહેલા, ટ્રેિંડગ સત્રની શરૂઆતમાં સ્થાનિક શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો.
ઇમ્ૈંએ છેલ્લે ઓક્ટોબર ૨૦૨૫માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. તે સમયે, રિઝર્વ બેંકે રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદૃ, ડિસેમ્બર, ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન અને હવે ઓગસ્ટ સ્ઁઝ્રમાં રેપો રેટ પાછલા સ્તરે રહૃાો. ઇમ્ૈંએ ૨૦૨૫ દૃરમિયાન ત્રણ વખત રેપો રેટમાં કુલ ૧૨૫ બેસિસ પોઈન્ટ (૧.૨૫%) ઘટાડો કર્યો હતો. જોકે, ફુગાવામાં વધારો થવાની આશંકા અને અપેક્ષિત ધીમી ય્ડ્ઢઁ વૃદ્ધિને કારણે, રેપો રેટ યથાવત રહૃાો.
ઇમ્ૈં બેંકોને જે દૃરે લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં વધારો થવાનો અર્થ એ છે કે બેંકોને ઇમ્ૈં તરફથી ઊંચા દૃરે લોન મળશે. આનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પર વ્યાજ દૃરમાં વધારો થશે, જેની સીધી અસર તમારા ઈસ્ૈં પર પડશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જૂન મહિનામાં યોજાયેલી એમપીસીની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટ સ્થિર રાખ્યો હતો. તે પહેલાં વર્ષ ૨૦૨૫ દૃરમિયાન આરબીઆઈએ લોનધારકોને મોટી રાહત આપતાં તબક્કાવાર રીતે રેપો રેટમાં કુલ ૧૨૫ બેઝિસ પોઈન્ટ્સ (૧.૨૫%) નો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદૃ રેપો રેટ ૫.૨૫% ના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જેને હાલમાં પણ જાળવી રાખવામાં આવ્યો છે.
રેપો રેટ (ર્ઇી ઇટ્ઠીં) એ એવો દૃર છે જેના પર ભારતીય રિઝર્વ બેંક દૃેશની અન્ય તમામ વાણિજ્યિક બેંકોને ધિરાણ (લોન) આપે છે.

રિલેટેડ ન્યૂઝ