ઈડન ગાર્ડનમાં ભવ્ય દુર્ગાપૂજા યોજાશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ પૂજા કરશે

પ.બંગાળમાં આ વર્ષે દુર્ગા પુજા ભવ્ય મનાવવા તૈયારી ખુદ ભાજપ અને પ.બંગાળ સરકાર કરાવી રહી છે.
નવરાત્રી નિમિતે ખાસ દુર્ગાપૂજા મહોત્સવ યોજાશે. દુર્ગા પૂજા મહોત્સવ યોજાશે જેમાં ઈડન ગાર્ડનમાં યોજાનારા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી દુર્ગાપૂજા કરશે અને સાથોસાથ સમગ્ર રાજયમાં એક સાથે આ કાર્યક્રમ યોજાશે શ્રી મોદી મા દુર્ગાની ચોખુદાન પુજા કરશે અને 10,000 સ્થળોએ એક સાથે પૂજા યોજી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે.
બોલીવુડની ગાયિકા શ્રેયાઘોષાલ મહિલા સુર મદીની પર્ફોમ કરશે. 3000 ગ્રેનેડથી મા દુર્ગાના વિવિધ મુદ્રાની આકૃતિ બનાવશે

રિલેટેડ ન્યૂઝ