શહેરોમાં વિકાસની ઝડપ સાથે જીવનની સહજતા જરૂરી

મોટા શહેરોમાં પ્રદૃૂષણ, ગીચતા, પાણીની સમસ્યા, ગંદૃકી વગ્ોરેનું પ્રમાણ વધ્યું છે જે નાગરિકોના જીવન માટે હાનિકારક છે

ઓકસફર્ડ ઇકોનોમિકસ ગ્લોબલ સિટિઝ ઇન્ડેકસ ૨૦૨૬માં વિકસિત થયેલા શહેરોની યાદૃીમાં ભારતના ૪૬ શહેરોનો સમાવેશ થયો છે આ બદૃલાતી આર્થિક તસવીરનો સંકેત છે.
ઘણા લાંબા સમય સુધી મુંબઇ, દિૃલ્હી, કોલકાતા, ચેન્નાઇ તથા બ્ોગલુરુ જેવા મહાનગરો દૃેશની શહેરી આર્થિક તાકાતના પ્રતિક હતા પરંતુ હવે જયપુર, ભોપાલ, ઉદૃયપુર, તથા સુરત જેવા શહેરોએ પોતાની આર્થિક ઓળખ મજબ્ાૂત બનાવી છે.
મજબ્ાૂત જીડીપી, વધતો શ્રમબળ, ઉત્પાદૃકતા તથા આવકમાં વૃધ્ધિ આ ફેરફારનો પાયો છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં દિૃલ્હી દૃુનિયાની ૬૩મી સૌથી મોટી શહેરી અર્થવ્યવસ્થા બનશે.
આ શ્રેષ્ઠ તસવીરનું બીજુ પાસુ આ છે કે, કોઇ શહેરની સફળતા માત્ર આ વાતથી નક્કી થતી નથી કે ત્ોની અર્થવ્યવસ્થા કેટલી મોટી છે. જરૂરીયાત આ વાતની છે કે, ત્યાં રહેતા લોકોનું જીવન સરળ, સુરક્ષિત અન્ો સ્વસ્થ રહે.
આથી પ્રશ્ર્ન આ થાય છે કે, આર્થિક વૃધ્ધિની સાથે શહેરમાં વસતા નાગરિકોનું જીવન ગુણવત્તા યુકત હશે ભારતના મોટા શહેરોમાં આર્થિક ગતિવિધી વધવાની સાથે સંસાધનો પર દૃબાણ વધી રહૃાું છે પ્રદૃૂષણ ઘણા શહેરોની સ્થાયી સમસ્યા બન્યું છે.
શહેરોમાંથી ભૂર્ગભ જળમાં ઘટાડો થયો છે પ્રજા માટે સ્વચ્છ અને સુરક્ષિત રહેઠાણોની કોઇ વ્યવસ્થા નથી. સાર્વજડનિક પરિવહનની ક્ષમતા ઘણી સિમિત છે. આથી વાહન વ્યવહાર વધ્યો છે. અકસ્માતોની સંખ્યા વધી છે. શહેરમાં ગંદૃકીનું પ્રમાણ વધ્યુ છે આથી રોગચાળો પણ વધે છે. આથી પ્રજાના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડતી હોય છે.
સૌથી મોટો પડકાર શહેરોનો વિસ્તાર બ્ોફામ રીત્ો થયો છે. ગામડાઓમાંથી લોકો શહેરો તરફ વળ્યા છે. કારણ કે, ત્ોઓ માન્ો છે કે, ત્ોમન્ો રોજગારીની તકો શહેરમાંથી મળશે. આથી શહેરોમાં ગીચતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારબાદૃ શહેરોમાં પાણી, પરિવહન અન્ો રહેઠાણની સમસ્યા ઉભી થાય છે.
સરકાર નાગરિકો માટે નવી નવી યોજનાઓ બનાવે છે પરતું શહેરોમાં નાગરિકોનું પ્રમાણ વધુ હોવાથી આ યોજનાઓનો લાભ ત્ોમની સુધી પહોંચતો નથી શહેરોમાં આર્થિક વિકાસ દૃેખાય છે પરંતુ સાથે અવ્યવસ્થા વધે છે.
આથી દૃેશમાં ઝડપથી વધતા શહેરો નહી પરંતુ રહેવા યોગ્ય શહેર બનાવવાની દિૃશામાં આગળ વધવું પડશે શહેરોની આર્થિક યોજનાઓમાં પ્રથમ બાબત છે દૃરેક નાગરિકોન્ો સ્વચ્છ પાણી મળવું જોઇએ, નગરોમાં બાગ-બગીચા પણ હોવા જોઇએ, સાર્વજનિક પરિવહન સ્ોવા દૃરેક નાગરિકન્ો મળે ત્ોવી વ્યવસ્થા હોવી જરૂરી છે. આ બધી વ્યવસ્થા શહેરોમાં નાગરિકો રહેવા આવે એ પહેલા થવી જોઇએ ભારતમાં મધ્યમ શહેરોનો જો યોગ્ય વિકાસ થાય તો ત્ોના લાભ મહાનગરોન્ો મળી શકે છે.
આર્થિક વિકાસની જરૂર છે કારણ કે, ત્ોના વગર રોજગારી અને સમૃધ્ધિ અશકય છે પરંતુ એવો વિકાસ પણ અધિરો છે જે લોકોની આવક વધારી ન શકે અન્ો ત્ોમના જીવનની ગુણવત્તામાં ઘટાડો કરે, ભારતના વિકસિત શહેરો સામે હવે મુખ્ય બાબત આ છે કે, શહેરો માત્ર મોટી અર્થવ્યવસ્થાના કેન્દ્રો ન બન્ો. પરંતુ એવા શહેરોનું નિર્માણ થાય જ્યાં લોકો સારી કમાણી સાથે શ્રેષ્ઠ જીવન જીવી શકે કારણ કે, સફળ થવા માટે વિકાસની ઝડપ સાથે જીવનની સહજતા જરૂરી છે.
શહેરોનો ટકાઉ, સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસ કરવા માટે મહત્વના પાસાઓ તરફ ધ્યાન આપવું જરૂરી છે જેમાં પ્રથમ છે રહેણાંક, વ્યાપારી અન્ો ઔદ્યોગિક વિસ્તારોનું સ્પષ્ટ વિભાજન કરવું જેથી પ્રદૃૂષણ અન્ો ટ્રાફિકની સમસ્યા ઘટે શહેરના દૃરેક વિસ્તારોમાં બગીચા, પાર્ક અને ખુલ્લી જગ્યાઓનું આયોજન કરવું જરૂરી છે.
મેટ્રો, સીટી બસ અન્ો બીઆરટીએસ જેવી સ્ોવાઓન્ો વધુ મજબ્ાૂત અન્ો પરવડે ત્ોવી બનાવવી જરૂરી છે. પગપાળા ચાલનારાઓ માટે સલામત ફૂટપાથ અન્ો સાયકલ સવારો માટે અલગ ટ્રેક બનાવવા જોઇએ શહેરમાં દૃરેક નાગરિકો મોટે ૨૪ કલાક સ્વચ્છ પીવાનું પાણી મળવું જોઇએ તથા ગંદૃા પાણીના નિકાલ માટે યોગ્ય અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા જરૂરી છે. અને જે વિસ્તારોમાં પાણી કે ગટરની સમસ્યા થાય ત્યાં તુરંત નાગરિકોન્ો જરૂરી સ્ોવા આપવી જોઇએ.
ચોમાસા દૃરમ્યાન મોટા શહેરોમાં વધુ વૃક્ષો વાવીન્ો શહેરી ‘હીટ આઇલેન્ડની અસર ઘટાડવી જરૂરી છે. વરસાદૃી પાણીના સંગ્રહન્ો ફરજીયાત બનાવવું જોઇએ સોલાર પ્ોનલ અન્ો સ્ટ્રીટ લાઇટમાં સોલાર એનર્જીનો ઉપયોગ પ્રોત્સાહિત કરવો જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ