મદૃદૃ માટે પ્રતિસાદૃ ન મળતા ‘નાટોન્ો ટ્રમ્પ્ો આપી ચેતવણી
ભારતે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વેપારી જહાજોના સુરક્ષિત માર્ગ અંગે તેણે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કોઈ દ્વિપક્ષીય ચર્ચા કરી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શિિંપગ રૂટ ખુલ્લો રાખવા માટે ઘણા દૃેશોને યુદ્ધ જહાજો તૈનાત કરવા વિનંતી કર્યા બાદૃ વિદૃેશ મંત્રાલય તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી છે.
ઈરાન પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચેના સાંકડા જળમાર્ગ દ્વારા ટ્રાફિકને વિક્ષેપિત કરી શકે છે તેવી િંચતા વચ્ચે વૈશ્ર્વિક સ્તરે તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે, જે વિશ્ર્વના લગભગ ૨૦ ટકા તેલ અને પ્રવાહી કુદૃરતી ગેસ શિપમેન્ટનું વહન કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે ચીન, ફ્રાન્સ, જાપાન, દૃક્ષિણ કોરિયા અને યુનાઇટેડ િંકગડમ જેવા દૃેશોને નૌકાદૃળના જહાજો મોકલવા હાકલ કરી છે જેથી આ રૂટ “સલામત અને ખુલ્લો” રહે તેની ખાતરી કરી શકાય, જોકે અત્યાર સુધી કોઈ મોટી શક્તિએ નક્કર પ્રતિભાવ જાહેર કર્યો નથી.ટ્રમ્પે અગાઉ સૂચવ્યું હતું કે જો બેઇિંજગ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં મદૃદૃ નહીં કરે તો તેઓ શી સાથેની બેઠકમાં વિલંબ કરી શકે છે, અને ચેતવણી આપી હતી કે તેમની વિનંતીનું પાલન ન કરવું “નાટોના ભવિષ્ય માટે ખૂબ જ ખરાબ” હશે.
