નેતન્યાહૂની મહત્વકાંક્ષાથી ટ્રમ્પ મુશ્કેલીમાં મૂકાયા

ટ્રમ્પ જ્યોર્જ બુશના શાસન કાળવાળી ‘સત્તા પરિવર્તનની જાળમાં ફસાઇ ચૂક્યા છે બીજી તરફ ન્ોતન્યાહૂનું અક્કડ વલણ અને સત્તા પરિવર્તનની જીદૃથી ટ્રમ્પ હવે યુધ્ધ અટકાવી શકશે નહીં

પ્રથમ વાર વર્ષ ૧૯૯૬માં ઇઝરાયેલના પ્રધાનમંત્રી બ્ોન્જામિન ન્ોતન્યાહૂન્ો મળ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ કિલન્ટન્ો આક્રમતાપ્ાૂર્વક પોતાના સલાહકારોન્ો પુછ્યુ હતું કે, અિંહયા સુપર પાવર કોણ છે? આ ‘બીબી પોતાન્ો શું સમજે છે?
ત્ોમના ગયા પછી અમેરિકામાં જેટલા રાષ્ટ્રપતિ આવ્યા ત્ોઓ ‘બીબીની માંગથી મુશ્કેલી મૂકાયા હતા પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ્ો ત્ોમના શાસનના બીજા કાર્યકાળમાં સંપ્ાૂર્ણ તસવીર બદૃલી છે.
કોઇપણ દૃેશ સાથે યુધ્ધ નહીં થાય ત્ોવું આશ્ર્વાસન ટ્રમ્પ્ો ચૂંટણી અગાઉ આપ્યું હતું આથી ત્ોમનો ચૂંટણીમાં વિજય થયો હતો. હવે શાસનમાં આવ્યા પછી ટ્રમ્પ્ો ન્ોતન્યાહૂ સાથે મળીન્ો વિશ્ર્વન્ો તબાહીવાળા યુધ્ધમાં ધકેલી નાખ્યું છે આ યુધ્ધની કોઇ રણનીતિ છે નહીં કે ક્યારે યુધ્ધ સમાપ્ત કરવું અથવા વિરોધી ડેટા સાથે કેવું સમાધાન કરવું.
લાંબા સમયની મહેનત પછી ન્ોતન્યાહુન્ો ટ્રમ્પ્ો યુધ્ધ કરવા રાજી કર્યા હતા જેન્ો ત્ોઓ પોતાના ૪૦ વર્ષ જૂના સ્વપ્ન તરીકે બતાવે છે. ત્ોમણે એક વર્ષમાં ટ્રમ્પ સાથે ૭ વખત મુલાકાત કરી હતી જે કોઇપણ વિદૃેશી ન્ોતા માટે એક રેકોર્ડ છે.
ટ્રમ્પના ઇઝરાયલ- ઇરાન યુધ્ધમાં ભાગ લેનાર ન્ોતન્યાહૂએ પોતાનો સૌથી મોટો વિજય થયો છે ત્ો સ્વરૂપમાં જોવામાં આવે છે પરંતુ ટ્રમ્પ માટે આ યુધ્ધ ખતરનાક જુગાર સમાન છે.
નવા વર્ષની ઉજવણી દૃરમ્યાન જ્યારે ન્ોતન્યાહૂએ ઇરાનના મિસાઇલના સ્થળો પર હુમલા કરવાની સંમતિ માગી હતી ત્યારે ટ્રમ્પ હચમચી ગયા હતા પરંતુ ૨૩ ફેબ્રુઆરીના રોજડ કરેલા ફોન્ો આ તસવીર બદૃલી નાખી હતી. જેમાં અલી ખામેતાઇના સ્થળ પર સચોટ માહિતી ઇઝરાયલના જાસુસી તંત્રન્ો મળી હતી ત્ોમ ટ્રમ્પન્ો જણાવાયું હતું.
આ હુમલો માર્ચ મહિનાના અંતમાં થવાનો હતો પરંતુ જિન્ોવા સાથે પરમાણું વાતચીમાં અવરોધની વાત જાહેર થતા ન્ોતન્યાહૂએ જીદૃ કરતાં ટ્રમ્પ્ો ૨૬ ફેબ્રુ.ના રોજ હુમલો કરવાનો આદૃેશ આપ્યો હતો. આજે યુધ્ધ માટે બન્ને દૃેશના ન્ોતાઓ સ્ાૂત્રધાર જણાય છે. પરંતુ બરોબરીના ભાગીદૃાર નથી.
વોિંશગ્ટન સ્ૌન્ય સમાધાન માટે સ્થિરતા ઇચ્છે છે ત્યારે બીજી તરફ ત્ોલ અવીવ માટે આ અરાજકતા માટે એક શ્રેષ્ઠ અવસર છે. ઇઝરાયેલનું લક્ષ્ય છે ઇરાનના શાસનન્ો સિરિયાની માફક પંગુ બનાવવું જ્યારે એરિકાન્ો આ વાતનો ડર છે કે, આથી અસ્થિરતા થતા ત્ોલનું બજાર આર્થિક મહાસત્તાન્ો નબળું બનાવશે.
રાજકીય સ્તર પર ટ્રમ્પ અન્ો ન્ોતન્યાહૂ વચ્ચે તાલમેલ બરોબર નથી. ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા સમર્પણ ઇચ્છતા હતા આથી જ્યારે ઇઝરાયલે ઇરાનની ત્ોલ રિફાઇનરીઓ પર હુમસો કર્યો હતો. ત્યારે રિપબ્લીકન પાર્ટીમાં હડકંપ મચ્યો હતો. ટ્રમ્પ ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ થાય ત્ો પસંદૃ નથી કારણ કે, આ બાબત સીધે સીધી દૃરેક પ્રજાન્ો અસર કરે છે. ટ્રમ્પ આ યુધ્ધના મૂળ ઉદ્દેશયન્ો લઇ શરૂઆતથી અસ્પષ્ટ છે. ત્ોમણે યુધ્ધ સમાપ્ત કરવાની વાત ન્ોતન્યાહૂ સાથે મળીન્ો કરી છે આ ઘટના પ્રથમ વાર છે કે, કોઇ અમેરિકાના રાષ્ટ્રપતિએ કોઇ વિદૃેશી ન્ોતાન્ો પોતાની સ્ૌન્ય કાર્યવાહી પર આટલો અઘિકાર આપ્યો હોય.
આ યુધ્ધન્ો લઇ અમેરિકાના નાગરિકો ખુશ નથી વર્ષ ૧૯૪૧માં બીજા વિશ્ર્વ યુધ્ધમાં ભાગ લેવો તથા વર્ષ ૨૦૦૧માં અફઘાનીસ્તાનમાં યુદ્ધ ભડકાવામાં અમેરિકામાં ૯૦ ટકાથી વધુ જનસમર્થન એટલા માટે મળ્યું હતું કે, પર્લ હાર્બર તથા ૧૧ સપ્ટે. ૨૦૦૧માં આંતકવાદૃી હુમલા દ્વારા દૃેશ પર સીધો પ્રહાર કરવામાં આવ્યો હતો.
એટલે સુધી કે, પનામા, કોસોવો તથા લીબીયા જેવા નાના દૃેશોના સ્ૌન્ય હસ્તક્ષેપન્ો પણ ઇરાન સંઘર્ષથી વધુ સમર્થન પ્રાપ્ત થયું હતું.
કોરિયા તથા ઇરાક જેવા મોટા ગજાના યુધ્ધોમાં રાષ્ટ્રપતિ દ્વારા યુધ્ધના સ્પષ્ટ કારણો જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્ય હતા. ત્યારે ત્રણ ચતુર્થાશ લોકોએ આ બાબત યોગ્ય છે ત્ોમ જણાવી સમર્થન આપ્યું હતું આ વેળા ટ્રમ્પની ઇરાનની નીતિન્ો લઇ માત્ર ૩૯ ટકા પ્રજાએ સમર્થન આપ્યું છે કારણ કે, આ યુધ્ધ કરવા પાછળનું કારણ શું છે ત્ો બાબત્ો પ્રજા અસમંજસમાં છે.
ધર્મ તથા રાષ્ટ્રવાદૃના જટિલ તાંતણામાં બંધાયેલી ઇરાનની પ્રજાના માનસન્ો સમજવું અમેરિકા માટે કઠીન છે. ક્રૂડની વધતી કિંમતો, મોંઘવારીું જોખમ થતા ટ્રમ્પની મુશ્કેલીઓ વધી છે. અમેરિકાના કરદૃાતાઓના અત્યાર સુધીમાં ૬.૫ અરબ ડોલર સ્વાહા થઇ ચૂક્યા છે.
અમેરિકાના સ્ૌન્યન્ો યુધ્ધના મેદૃાનમાં સીધી સીધું ઉતરવું પડી શકે છે. આ શંકાથી અમેરિકાના નાગરિકોમાં િંચતા પ્રસરી છે. ટ્રમ્પ શાસન્ો યુધ્ધની શરૂઆત કરતા અગાઉ કોંગ્રેસન્ો વિશ્ર્વાસમાં લીધી ન હતી.

રિલેટેડ ન્યૂઝ