મુખ્યમંત્રીનો ‘આસ્થા સાથે સુરક્ષાનો સંવેદૃનશીલ અભિગમ પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી નર્મદૃા પરિક્રમા તા.૧૯થી શરૂ થશે

યાત્રાધામ વિકાસ બોર્ડે ઉપાડી પરિક્રમાની તમામ જવાબદૃારી

સરકાર રૂા.૧૦ કરોડના ખર્ચે શ્રધ્ધાળુઓન્ો પુરી પાડશે અનેક સુવિધાઓ

ભારતીય સંસ્કૃતિમાં સદૃીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદૃા પરિક્રમા માત્ર યાત્રા નથી, પણ આસ્થા, સાધના અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ રહી છે અને ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદૃા પરિક્રમા આ જ સનાતન પરંપરાગતું જીવંત પ્રતિિંબબ છે કે, જ્યાં ભકતો નર્મદૃા માતાની આરાધાના સાથે પરિક્રમા કરીન્ો આધ્યાત્મિક સાહસ થકી શાંતિનો અનુભવ મેળવે છે.
ગુજરાત સરકાર પણ દૃર વર્ષે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદૃા પરિક્રમાન્ો ભવ્ય અન્ો સુવ્યવસ્થિત બનાવવા માટે વિશાળ પાયે વ્યવસ્થાઓ કરે છે. આ વર્ષે આગામી ફાગણ વદૃ અમાસ ૧૯ માર્ચથી ચૈત્ર વદૃ અમાસ ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલનારી આ ૩૦ દિૃવસીય નર્મદૃા પરિક્રમા માટે પણ રાજ્ય સરકારે તડામાર ત્ૌયારીઓ શરૂ કરી દૃીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આપ્ોલા ‘વિકાસ ભી, વિરાસત ભી મંત્રન્ો અનુસરતા મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં પણ ધાર્મિક અન્ો સાંસ્કૃતિક પરંપરાઓના સંરક્ષણ સાથે આધુનિક સુધિાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહૃાું છે. મુખ્યમંત્રીનાં સંવેદૃનશીલ ન્ોત્ાૃત્વ તથા માર્ગદૃર્શન હેઠળ રાજ્ય સરકાર નર્મદૃા પંચકોશી પરિક્રમા માટે એવી વ્યવસ્થાઓ ઉભી કરી રહી છે કે, જેમાં શ્રધ્ધા, સુરક્ષા અને સુવિધા, ત્રણેયનો સુમેળ જોવા મળશે.
નર્મદૃા પરિક્રામાર્થીઓની ‘દૃુર્ગમ યાત્રાન્ો ‘સુગમ બનાવવા માટે મુખ્યમંત્રી ન્ોત્ાૃત્વ હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા દૃરમિયાન ઉમટનાર હજારો શ્રદ્ધાળુઓન્ો આરામદૃાયક સુવિધાઓ ઉપલબ્ધ થાય, ત્ો માટે અંદૃાજે રૂા.૧૦ કરોડના ખર્ચે મોટાપાયે હંગામી ત્ોમજ કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાન્ો ધ્યાનમાં રાખીન્ો વર્ષ ૨૦૨૫-૨૬માં નર્મદૃા પરિક્રમા માટે લગભગ રૂા.૫.૪૧ કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓ વધુ મજબ્ાૂત બનાવવામાં આવી રહી છે. અમર્જન્સી હેલ્પ પોઇન્ટ, આ સાથે, સ્નાનગ્ાૃહ, ચેર્િંન્જગ રૂમ અન્ો કલોક રૂમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે જેથી યાત્રાળુઓન્ો કોઇ અગવડ ન પડે. પરિક્રમા માર્ગ પર શ્રધ્ધાળુઓની સુગમતા માટે સ્ોવા કેન્દ્રો અને દૃુકાનો ઉભી કરવામાં આવી રહી છે.
લાખો શ્રધ્ધાળુઓના આગમનની શક્યતાન્ો જોતા સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબ્ાૂત બનાવવામાં આવી છે. પોલીસ્ો બ્ાૂથ, સુરક્ષા કેબિન અને વોચ ટાવર ઉભા કરવામાં આવશે. તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ અન્ોક શિફટમાં ફરજ બજાવશે.

રિલેટેડ ન્યૂઝ