ડિજિટલ યુગમાં અભેદ્ય પરીક્ષા- પ્રણાલીની જરૂર

વારંવાર પ્ોપર લીક થવા અન્ો પરીક્ષાઓ મોકૂફ રહેવાથી વિદ્યાર્થીઓમાં હતાશા વધે છે. આ સમસ્યા માત્ર નીટ પ્ાૂરતી મર્યાદિૃત નથી

સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભલે સરકારી નોકરીઓ મેળવવા માટે હોય અથવા ઉચ્ચ અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવવા માટે હોય. આ પરીક્ષા માત્ર પસંદૃગીનું માધ્યમ હોતું નથી પરંતુ આ પરીક્ષા દ્વારા વિશ્ર્વાસનો પાયો મજબ્ાૂત બન્ો છે.
આ પાયો પ્ોપરો લીક થવા, ભ્રષ્ટાચાર અન્ો અન્ય કારણોસર માત્ર નબળો થતો નથી પરંતુ ડિગ્રીની પ્રમાણિકતા પર પ્રશ્ર્નો ઉપસ્થિત કરે છે.
ન્ોશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) એ ચાલુ મહિન્ો દૃેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ-યુજી વિવાદૃમાં આવતા રદૃ કરી છે અન્ો આ પરીક્ષાની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે ત્ોવો આદૃેશ કર્યો છે એનટીએએ પરીક્ષા રદૃ કરવાના કારણમાં જણાવ્યું હતું કે, પરીક્ષા પધ્ધતિમાં પારદૃર્શકતા જાળવી રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વસ્તુત: આ એક માત્ર પરીક્ષા રદૃ થઇ નથી પરંતુ એ સ્વપ્નોન્ો ઉંડો આઘાત લાગ્યો છે જે લાખો વિદ્યાર્થીઓના દિૃલ અન્ો દિૃમાગમાં અસર કરશે. વિદ્યાર્થીઓનું સ્વપ્ન તબીબ બનવાનું હતુ.ં દૃેશના લાખો વિદ્યાર્થીઓ નીટની ત્ૌયારી કરવા યુધ્ધની માફક લડતા હોય છે.
વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી પુસ્તકોનું વાંચન કરે છે ત્ોઓ મિત્રોથી પણ અંતર જાળવતા હોય છે. તહેવારોમાં ત્ોમના પોતાના ભાગ્ો આવતી ખુશીઓનો ત્યાગ કરતા હોય છે વિદ્યાર્થીઓ પર સતત માનસિક દૃબાણ હોય છે આ બધી બાબતોમાં વિદ્યાર્થીઓ માટે આ જીવનનો સૌથી કપરો સમય હોય છે.
આથી આટલી મહેનત કર્યા પછી ત્ોમન્ો પરીક્ષામાં સફળતા મળી જશે ત્ોવી આશા હોય છે એ દૃરમ્યાન પરીક્ષા રદૃ થયાની માહિતી મળે છે ત્યારે વિદ્યાર્થીઓ માત્ર નિરાશા નહીં પરંતુ સમગ્ર સિસ્ટમ પર અવિશ્ર્વાસ પ્ોદૃા થાય છે.
આ વાત તો તપાસ થયા પછી જ ખબર પડશે કે આખરે નીટ જેવી મહત્વપ્ાૂર્ણ પરીક્ષા પહેલા પ્ોપર લીક થવું અન્ો પરીક્ષા રદૃ થયા પછી વિદ્યાર્થીઓ પર જે માનસિક આઘાત થયો છે ત્ોના પ્રત્યે કોણ જવાબદૃાર છે?
આ નિર્ણય પછી વિદ્યાર્થીઓ તથા ત્ોમના પરિવારમાં જે પ્રશ્ર્નો ઉભા થયા છે ત્ો બાબતોન્ો માપવા માટે કોઇ યોગ્ય સાધન કોઇ પણ એજન્સી પાસ્ો હશે નહીં ઘણા વિદ્યાર્થીઓમાં આ બાબતથી નિરાશા ફેલાઇ જશે.
અન્ો ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવી ધારણા ઉભી થશે કે, ઇમાનદૃારી પ્ાૂર્વક મહેનત કરવાનું કોઇ મૂલ્ય નથી આ ત્રાસદૃાયક સ્થિતિનું બીજુ પાસુ આ પણ છે કે, ઘણા પરિવારો એવા હોય છે જેમની આર્થિક સ્થિતિ સાધારણ હોય છે છતાં ત્ોઓએ પોતાના બાળકના સારા ભવિષ્ય માટે બચત કરીન્ો પરીક્ષા અપાવી હોય.
કોઇ માવતરે આ મામલે પોતાનું ખેતર ગિરવે મૂક્યુ હોય કે કોઇએ શરાફ પાસ્ોથી રૂપિયા વ્યાજ પર લીધા હોય અને કોઇ જન્ોતાએ પોતાના ઘરેણા વેચીન્ો પોતાના બાળકન્ો પરીક્ષા અપાવી હોય આ બધા પ્રશ્ર્નોનો જવાબ કોઇ આપશે?
ગામડાઓથી શહેર તરફ પ્રયાસ કરતા આ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માત્ર એક મહત્વકાંક્ષા હોતી નથી પરંતુ આ બાબત પાછળ પરિવારનો ત્યાગ પણ હોય છે. િંચતા આ વાતની છે કે, પરીક્ષાની પવિત્રતા પર હુમલો કરનારા તથા પારદૃર્શકતાનો દૃાવો કરવા વાળા સિસ્ટમમાં છીડા શોધતા અટકતા નથી હવે સમય આવી ગયો છે કે, પરીક્ષા પ્રણાલીમાં પ્રશ્ર્ન પત્રોના પ્રિર્ટીગથી લઇન્ો ટ્રેિંકગ સુધી ટેકનીકલ દૃેખરેખ રાખવામાં આવે.
પ્ોપર લીકન્ો દૃેશ દ્રોહનો અપરાધ માનવામાં આવે અન્ો જો આરોપી ઝડપાય તો કઠોર દૃંડ કરવો જોઇએ વિદ્યાર્થીઓનો અવાજ ભલે સરકારી દૃફતરો સુધી ન પહોંચ પરંતુ ત્ોનું પરિણામ ભયાનક હશે. વહીવટી ખુલાસાઓ અન્ો રાજકીય આક્ષેપોની ખેંચતાણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પીડાય છે પરીક્ષાની ત્ૌયારીમાં વિદ્યાર્થી માત્ર ત્ોની ઊર્જા નહીં પરંતુ ત્ોની આખી કિશોરાવસ્થા હોમી દૃે છે. આવા સમયે પરીક્ષા રદૃ થવાના સમાચાર વજ્રઘાતથી ઓછા નથી. વારંવાર પ્ોપર લીક થવાથી અન્ો પરીક્ષા મોકૂફ થવાથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક િંચતા અને હતાશાનું જોખમ વધી ગયું છે. ખાસ કરીન્ો જે વિદ્યાર્થીઓ આર્થિક રીત્ો નબળા છે ત્ોમના માટે ફરીથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોેંચવું અન્ો એ જ માનસિક દૃબાણ સહન કરવું એ બાબત માનસિક અત્યાચાર છે.
માતા-પિતાની મહેનતની કમાણી અન્ો બાળકોની વર્ષોની પ્રતિક્ષા જયારે એક ‘લીકની ભેટે ચઢી જાય છે ત્યારે વ્યવસ્થા પરથી વિશ્ર્વાસ ડગી જાય છે.
સમસ્યા માત્ર નીટ પ્ાૂરતી નથી એનટીએ દ્વારા લેવાતી વિવિધ રાષ્ટ્રીય પરીક્ષાઓમાં પ્ોપર લીકની સાથે આન્સર કીમાં છબરડા, પરિણામોમાં વિલંબ વગ્ોરેના કારણે શૈક્ષણિક કેલેન્ડર પર ગંભીર અસર પડે છે.

રિલેટેડ ન્યૂઝ