રૂદ્રપ્રયાગમાં હેલીપેડ નજીક પહાડ પરથી મોટી શિલાઓ ધસી પડતા એક સ્થાનિક વ્યક્તિનું મોત

ઉત્તરાખંડમાં ભારે વરસાદૃના કારણે રૂદ્રપ્રયાગમાં ચિરબાસા હેલીપેડ નજીક પહાડ પરથી મોટી શિલાઓ ધસી પડતા એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું અને હેલિકોપ્ટર યાત્રા સ્ોવા રોકી દૃેવામાં આવી હતી, હાલ કેદૃારનાથ ધામમાં ફસાયેલા યાત્રીઓને રેસ્કયુ ટીમો સુરક્ષિત સ્થળે પહોંચાડી રહી છે, એસડીઆરએફની ટીમ ફસાયેલા કેટલાક યાત્રીઓન્ો કાટમાળ અને પથ્થરોના ગંજ પરથી પગપાળા સુરક્ષિત બહાર લાવી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ