ઉત્તરાખંડમાં ભારે વરસાદૃના કારણે રૂદ્રપ્રયાગમાં ચિરબાસા હેલીપેડ નજીક પહાડ પરથી મોટી શિલાઓ ધસી પડતા એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું અને હેલિકોપ્ટર યાત્રા સ્ોવા રોકી દૃેવામાં આવી હતી, હાલ કેદૃારનાથ ધામમાં ફસાયેલા યાત્રીઓને રેસ્કયુ ટીમો સુરક્ષિત સ્થળે પહોંચાડી રહી છે, એસડીઆરએફની ટીમ ફસાયેલા કેટલાક યાત્રીઓન્ો કાટમાળ અને પથ્થરોના ગંજ પરથી પગપાળા સુરક્ષિત બહાર લાવી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
બેંગ્લુરુમાં ૫૦% રાહત દરે વેચાતી કેન્સરની નકલી દવાઓ
૯૦થી વધુ હોસ્પિટલો તપાસ હેઠળ બેંગલુરુમાં કેન્સર સહિત વિવિધ ગંભીર બીમારીઓ માટે નકલી દૃવાઓ સાથે સંકળાયેલા... -
ગણેશ ચતુર્થી પર મહેંદૃી લેવા માટે કુંવારા લોકોની પડાપડી થઈ
૩ કલાકમાં ૩૫૦૦ કિલો મહેંદૃી ખતમ થઈ ગઈ પરંપરા અનુસાર, પહેલા આ મહેંદૃીને ભગવાન ગણેશને અર્પણ... -
બાંગ્લાદેશ કનેકશન ધરાવતા આંતરરાજ્ય બોમ્બ થ્રેટ ઇ-મેઇલ સિન્ડિકેટનો પર્દૃાફાશ
ઝારખંડનો સૂત્રધાર અને બિહારનો યુવાન પોલીસના સકંજામાં બાંગ્લાદૃેશ કન્ોકશન ધરાવતા આંતરરાજ્ય બોમ્બ થ્રેડ ઇ-મેઇલ સિન્ડિકેટો પર્દૃાફાશ...
