નવી ઊંચાઈ તરફ આગળ વધતું પગલું: Skoda Auto India દ્વારા H1 2026માં રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન

Skoda Auto India એ 2025ના પોતાના અત્યાર સુધીના સૌથી સફળ વર્ષ પછી 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પણ પોતાની તેજ ગતિ યથાવત રાખી છે. કંપનીએ કુલ 38,894 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું, જે ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં 7.5%નો વધારો દર્શાવે છે. 2025 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બ્રાન્ડે ભારતમાં પોતાના 25 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ અર્ધવાર્ષિક વેચાણનો રેકોર્ડ બનાવ્યો હતો. ઇં1 2026 સાથે કંપનીએ તે સિદ્ધિને પણ પાછળ છોડી વધુ એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે Skoda Auto India“p Brand Director , આશિષ ગુપ્તા એ જણાવ્યું: “અમારું રેકોર્ડબ્રેકિંગ અર્ધવાર્ષિક વેચાણ ગ્રાહકો દ્વારા જસજ્ઞમફ બ્રાન્ડ પર મૂકવામાં આવેલા વધતા વિશ્વાસ અને ભરોસાનું પ્રતિબિંબ છે. વર્ષ 2026 દરમિયાન અમે કેન્દ્રિત પ્રોડક્ટ સ્ટ્રેટેજી, ગ્રાહક-કેન્દ્રિત પહેલો અને શ્રેષ્ઠતા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા દ્વારા આ જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે. નવી ઊીંતવફિ, અપડેટેડ ઊંજ્ઞમશફિ અને સંપૂર્ણ નવી ઊંજ્ઞમશફિ છજ, જે માત્ર છ મિનિટમાં સંપૂર્ણ વેચાઈ ગઈ હતી, તેની માંગ બજારમાં રહેલી મજબૂત ગતિ દર્શાવે છે. બીજી તરફ ઊુંહફિ સતત વેચાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે અને જહફદશફ અમારી સેડાન પરંપરાને વધુ મજબૂત બનાવી રહી છે. ભારતમાં લાંબા ગાળાની ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે અમે વિશિષ્ટ પ્રોડક્ટ્સ, પારદર્શક સંચાર અને આનંદદાયક માલિકી અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

રિલેટેડ ન્યૂઝ