ભેળસેળ કરનારાઓ પર કડક નિયંત્રણની જરૂર

સાબરકાંઠા જિલ્લામાંથી કપડા ધોવાનો પાવડર અન્ો કેમિકલ મેળવી દૃૂધ બનાવતી ફેકટરી ઝડપાઇ હતી, આથી પ્રજાના આરોગ્ય પર ગંભીર સંકટ થયું છે ત્ોમ જાણી શકાય

ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં દૃૂધ અને છાશમાં ભેળસ્ોળ કરતી ફેકટરી ઝડપાઇ હતી આ ફેકરીમાં દૃૂધ બનાવવા યુરિયા અને અન્ોેક અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હતો જે દૃરેક વ્યક્તિના સ્વાસ્થ્યન્ો ન્ાૂકસાનકારક હતો.
આથી આ એક માત્ર ગુનો કરાયો છે ત્ોવી પ્રક્રિયા નથી પરંતુ ખાદ્ય સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ર્નો ઉપસ્થિત કરે છે સાથે દૃેશમાં દૃૂધ ઉત્પાદૃકોની ગુણવત્તા નિશ્ર્ચિત કરવાની વાત પર ખાસ ભાર મૂકે છે.
દૃેશના ઘણા રાજ્યો તથા શહેરોમાં અન્ો ગ્રામ્ય કક્ષાએ પણ આ સમસ્યા ઉપસ્થિત થઇ છે ઘણી વખત આવા સમાચાર જાણવા મળે છે કે, દૃહી, દૃૂધ, છાશ, પનીર, માખણ અન્ો ઘી બનાવવાની પ્રક્રિયામાં કિટનાશક દૃવાઓ, ડિર્ટજન્ટ તથા ઘાતક રસાયણોનો ઉપયોગ કરી આ વસ્તુઓ બનાવવામાં આવે છે.
અલબત્ત દૃૂધમાં જો પાણી મેળવવામાં આવે તો આ બાબત ગુનો ગણી શકાય છે. પરંત હવે સ્થિતિ એટલી હદૃ સુધી બગડી ચૂકી છે કે, કુત્રિમ દૃૂધ અને દૃૂધના ઉત્પાદૃનો વેચવા એ સામાન્ય બાબત બની છે.
દૃૂધ અન્ો દૃૂધ ઉત્પાદૃનોમાં થતી ભેળસ્ોળ છૂપી રીત્ો કરવામાં આવતી નથી. આ પ્રક્રિયામાં મોટામાથા સંડોવાયેલા છે. ભારતમાં દૃૂધન્ો સંપ્ાૂર્ણ આહાર માનવામાં આવે છે. બાળકો, વૃધ્ધો, તથા દૃવાખાનામાં દૃાખલ થયેલા દૃર્દૃીઓ દૃૂધનો વધુ ઉપયોગ કરતા હોય છે.
આથી હવે જો દૃૂધમાં કપડા ધોવાનો પાવડર, કોસ્ટીક સોડા, વગ્ોરે વસ્તુઓની ભેળસ્ોળ કરવામાં આવે તો આ વસ્તુઓનું સ્ોવન કરનારનું સ્વાસ્થ્ય બગડે છે અન્ો ત્ોના વિપરિત પરિણામો જોવા મળે છે.
લાંબા સમય સુધી આ વસ્તુઓના ઉપયોગથી કિડની, લીવર, તથા પાચન તંત્રન્ો ગંભીર નુકસાન થાય છે. ભારતીય ખાદ્ય સુરક્ષા તંત્રએ ૭૦ ટકાથી વધુ કિસ્સામાં દૃૂધના ઉત્પાદૃનોમાં ભેળસ્ોળ થાય છે ત્ોમ નોંધ્યું હતુ.ં
તંત્રના તાજેતરમાં કરાયેલ રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને જણાવવામાં આવ્યું છે કે, શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમાં સીલબંધ તથા ખુલ્લા વેચાતા ખાદ્ય પદૃાર્થમાં ભેળસ્ોળનું પ્રમાણ નોંધાયું છે.
ભેળસ્ોળ કરવાની પ્રવૃત્તિનો ધંધો ત્યાં સુધી ફૂલતો ફાલતો રહેશે જ્યાં સુધી દૃંડનો ડર વાસ્તવિક થશે નહીં ખાદ્ય સુરક્ષાન્ો લઇ કાયદૃામાં કડક જોગવાઇઓ છે. છતાં ત્ોનું યોગ્ય રીત્ો પાણી થતું નથી.
જે વ્યક્તિ ખાદ્ય પદૃાર્થોમાં ભેળસ્ોળ કરે ત્ોન્ો તુરંત આકરી સજા મળવી જોઇએ કારણે કે, આ બાબતથી સમાજમાં સ્પષ્ટ સંદૃેશો જાય કે, જો હવે આપણે કોઇપણ ખાદ્ય પદૃાર્થમાં ભેળસ્ોળ કરીશું તો ત્ોની સજા ભોગવવી પડશે. અને પ્રજાના સ્વાસ્થ્ય સામે રમત રમતા લોકો પ્રત્યે હજુ વધુ કડક કાયદૃા કરી ત્ોનો અમલ કરવો પડશે.
આ સાથે ખાદ્ય પદૃાર્થોમાં ઉપયોગ કરનારાઓએ વધુ જાગ્ાૃતિ બતાવવી પડશે. લોકોએ દૃૂધની ગુણવત્તાની ઓળખ, વિશ્ર્વસનીય દૃુકાન પરથી દૃૂધની બનાવટની ખરીદૃી તથા જે સ્થળે દૃૂધમાં ભેળસ્ોળ થતી હોય અન્ો ત્ોની માહિની મળે તો સંબંધિત તંત્રન્ો જાણ કરવી જોઇએ.
સહકારી ડેરી અને દૃૂધ એક્ત્ર કરતાં એકમોએ પણ ત્ોઓ જ્યાંથી દૃૂધ મેળવે છે ત્યારબાદૃ આ દૃૂધમાં કોઇ ભેળસ્ોલ નથી ત્ો બાબત્ો યોગ્ય તપાસ કરવી જરૂરી છે.
સાબરકાંઠા જિલ્લામાં થયેલી આ ઘટના સમાજ અને તંત્ર માટે ચેતવણી રૂપ્ો છે હવે સુરક્ષા માત્ર સરકારની જવાબદૃારી નથી પરંતુ સમાજની સામૂહિક જવાબદૃારી છે જો આપણએ જાગ્ાૃત નહીં થઇએ તો અને સસ્તુ તથા વધુ નફો રળી લેવાની વાતન્ો મહત્વ આપીશું તો આ બાબતથી આપણા સ્વસ્થ્ય ગંભીર અસર થઇ શકે છે.
હવે સમય આવી ગયો છે કે, ભેળસ્ોળ સામે ઝીરો ટોલકરન્સીની નીતિનો અમલ થવો જોઇએ અને આ વાત નક્કી કરવી જોઇએ કે દૃૂધ જે દૃરેક વયની પ્રાથમિક જરૂરિયાત છે ત્ોમાં કોઇ ભેળસ્ોળ કરવામાં ન આવે.
દૃૂધની માત્રા વધારવા અથવા ત્ોન્ો લાંબાવવા જેમાં દૃૂધન્ો ઘટ્ટ બનાવાવ સ્ટાર્ચ, ચોબાનો લોટ, અને મેદૃો ઉમેરવામાં આવે છે આ પ્રકારની જો ભેળસ્ોળ થાય તો ડાયાબીટીસના દૃર્દૃીઓ માટે જોખમી છે, ત્ોના સ્ોવનથી વ્યક્તિન્ો પ્ોટમાં દૃુ:ખાવાની તકલીફ થાય છે.
દૃૂધન્ો ઉનાળામાં બગડી જતું અટકાવવા ફોર્મલિત જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે આથી આ દૃૂધનું સ્ોવન કરનારન્ો કેન્સર જેવી જીવલેણ બિમારી થાય છે. સૌથી સામાન્ય ભેળસ્ોળ પાણીની છે પરંતુ આ પાણી જો અશુધ્ધ હોય તો આ દૃૂધનું સ્ોવન કરનારન્ો ટાઇફોઇડ, કોલેરા અન્ો કમળો થવાની શક્યતા રહે છે.

રિલેટેડ ન્યૂઝ