યુનુસના રાજમાં લઘુમતી હિન્દૃુઓમાં ભય અન્ો િંચતા
ચોખાના વેપારી સુશેનચંદ્રની દૃુકાનમાં જ હત્યા કરી કટ્ટરપંથીઓ બહારથી તાળુ મારી ફરાર
બાંગ્લાદૃેશ ચૂંટણી પહેલા યૂનુસના રાજમાં દૃેશમાં ભારે અફરાતફરીનો માહોલ છે. અલ્પસંખ્યકોની હત્યા સામાન્ય બાબત બની ગઈ છે. ૧૨ ફેબ્રુઆરીએ થનાર ચૂંટણીના ૪૮ કલાક પહેલા વધુ એક હિન્દૃુની હત્યા કરી દૃેવામાં આવી છે. આ આઘાતજનક ઘટના મયમિંંસહ જિલ્લાથી સામે આવી છે. પહેલા દૃીપૂ દૃાસને કટ્ટરપંથીઓ દ્વારા િંલિંચગ કરવામાં આવ્યું અને પછી લાશને આગ લગાવી દૃીધી. હવે એક હિન્દૃુ ચોખાના વેપારી સુશેન ચંદ્ર સરકારને નિશાન બનાવવામાં આવ્યા છે, જેને કુહાડીથી કાપી નાખવામાં આવ્યો. ત્યાર બાદૃ લાશને ગલ્લા પર જ છોડીને કટ્ટરપંથી હત્યારા ફરાર થઈ ગયા.
આ ઘટના બાંગ્લાદૃેશના મયમિંંસહ જિલ્લાના ત્રિશાલ ઉપજિલ્લાની છે, જ્યાં એક િંહદૃુ ચોખાના વેપારી સુશેન ચંદ્ર સરકાર પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તેને તેની જ દૃુકાનમાં કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી આરોપી કટ્ટરપંથીઓ પકડાઈ જવાની બીકથી ફરાર થઈ ગયા. દૃુકાનમાં સુશેન ચંદ્રના લોહીથી ચોખાની બોરી લાલ થઈ ગઈ હતી અને હત્યારાઓએ બહારથી શટર બંધ કરીને તાળું મારી દૃીધું હતું, જેથી લાશ સડી જાય અને કોઈને ખબર ન પડે. મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવાર રાત્રે લગભગ ૧૧ વાગ્યે બની હતી.
