ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકા સહિત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના આશીર્વાદૃથી ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયન્ો વધાવવા ભાજપા પ્રદૃેશ કાર્યાલય ‘શ્રી કમલમ્ કોબા ખાત્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દૃર પટેલ, ભાજપા પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદૃેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદૃેશ કાર્યાલય ‘શ્રી કમલમ્ ખાત્ો ભવ્ય વિજયોત્સવ યોજાયો હતો.
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યકરોઓએ જીતની ઉજવણી કરી
આ અવસરે ભાજપાના કાર્યકરો અને આગ્ોવાનોએ ઢોલ-નગારાના નાદૃ, ફટાકડા ફોડી, મીઠાઇ વિતરણ કરી અન્ો ‘ભારત માતા કી જય તથા ‘વંદૃે માતરમ્ના ગગભેદૃી નારા અને ગરબ્ો ઝૂમી વિજયની ખુશી વ્યકત કરી હતી અને સૌ વિજયી ઉમેદૃવારોન્ો શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગ્ો ભાજપા પ્રદૃેશ જગદૃીશ વિશ્ર્વકર્માએ ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકા સહિત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી એકવાર અત્ાૂટ વિશ્ર્વાસ વ્યકત કરવા બદૃલ જનતા જનાર્દૃનનો દૃયપ્ાૂર્વક આભાર વ્યકત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીન્ો જાહેરજીવનમાં જનસ્ોવાનાં ૨૫ વર્ષ પ્ાૂર્ણ થયાં છે ત્યારે જનતાએ આ વિજય ત્ોમન્ો સમર્પિત કરીન્ો ત્ોમના ન્ોત્ાૃત્વ પ્રત્યેનો વિશ્ર્વાસ વધુ દ્રઢ કર્યો છે.
