ધ્રોલ ટાઉન વિસ્તારમાં પોલીસ તથા પીજીવીસીએલના કર્મચારીઓ ની અલગ અલગ ટીમો બનાવી ટાઉન વિસ્તારના લીસ્ટેડ બુટલેગર, ટપોરીઓ, અસામાજિક તત્વો ના રહેણાંક મકાનો ચેક કરવામાં આવેલા જેમાં આશરે 42 જેટલા ઇસમોના ઘર ચેક કરવામાં આવેલ તથા ગેરકાયદે પ્રવૃત્તિ આચરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તથા ગેરકાયદેસર વીજ કનેક્શન ધારકો વિરુદ્ધ પીજીવીસીએલના અધિકારી કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
લાલપુરના ખટીયા બેરાજામાં ખનીજ માફિયા બેફામ : ગેરકાયદેસર ત્રણ ખાણ ઝડપાઈ
ખાણ ખનીજ વિભાગે આઠ વાહન સહિત રૂપિયા બે કરોડનો મુદામાલ સીઝ કર્યો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના... -
દ્વારકાના વસઈ ગામે જાહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા
પોલીસે 26,570ની રોકડ મળી રૂ.91 હજારનો મુદામાલ કબ્જે કર્યો દ્વારકાના વસઈ ગમે જાહેરમાં જુગાર રમતા 8... -
ગેસની કટોકટી વચ્ચે સરકારનું અલ્ટીમેટમ પીએનજી કનેક્શન હોય તો ગેસ સિલિન્ડર પરત આપી દેવા આદેશ
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધના કારણે સર્જાયેલી ગેસ કટોકટી દૂર કરવા...
