માળીયાહાટીના તાલુકાનુ વિસણવેલ પાટીયા થી વિસણવેલ ગામ સુધીના એપ્રોચ રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવેલ હતું જેમાં સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય જુનાગઢ પ્રતિનિધિ ચેતનભાઈ ચૌહાણ, ચોરવાડ નગરપાલિકા સદસ્યશ્રી મંથનભાઈ ડાભી, વિસણવેલ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ કિશોરભાઈ રાઠોડ,વિસણવેલ તાલુકા પંચાયત સદસ્ય નીલમબેન રણજીતસિંહ યાદવ, ખંભાળિયા તાલુકા પંચાયત સદસ્ય જગદીશભાઈ કાંબલીયા, શાંતિપુરા તાલુકા પંચાયત સદસ્ય કાનભાઈ જોડવા તથા આમંત્રિત મહેમાનો તેમજ ગ્રામજનો બોહળી સંખ્યામાં હાજર રહેલ હતા આ રસ્તો સરકારશ્રી દ્વારા રૂપિયા 1 કરોડ 10 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે.(તસ્વીર : વિમલ રાયકુંડલિયા)
રિલેટેડ ન્યૂઝ
-
તળાજા તાલુકા M.P.H.W. યુનિયનના પ્રમુખની વરણી
કુંઢેલી : તળાજા તાલુકા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (M.P.H.W. ) યુનિયનની એક અગત્યની બેઠક તાજેતરમાં યોજાઈ... -
કોળી શક્તિ યુવક મંડળ દ્વારા અમરેલીમાં કોળી સમાજના 44માં સમુહલગ્ન યોજાયા
14 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા અમરેલી ખાતે કોળી શકિત યુવક મંડળ અમરેલી દ્વારા 44 મા સમસ્ત... -
તાલાલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભાજપને સતા અપાવી પ્રજાદોર કર્યો છે: આપ
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનો આક્ષેપ આપના સભ્યો પ્રજાને વફાદાર રહ્યા : રામ તાલાલા તાલુકા...
