રાજકોટ શહેરમાં આજથી ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. જુદી જુદી સંસ્થા-મંડળો ઉપરાંત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણેશોત્સવનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે ભાજપ દ્વારા ગણેશજીને ધામધૂમથી પ્રોસેસન કાઢવામાં આવ્યું હતું. આ તકે રેસકોર્સમાં રિદ્ધિ સિદ્ધિ ધામમાં ભાજપ દ્વારા પંડાલમાં ભગવાન ગણપતિની પૂજા-અર્ચના અને મહા આરતી યોજાઈ હતી. ભાજપ ઉપરાંત અન્ય સંસ્થા દ્વારા પણ ગણેશોત્સવનો આરંભ થયો હતો. ત્રિકોણ બાગમાં ત્રિકોણ બાગ કા રાજા અને સર્વેશ્ર્વર ચોકમાં ધામધુમથી ગણેશોત્સવનો આરંભ થયો હતો. આ તકે ભાવિકો ઉમટી પડ્યા હતાં.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટના લોઠડા ગામે મામાની વાડીમાં ભાણેજે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ભાયાસરના યુવકના આપઘાત પાછળનું કારણ અકળ : પરિવારમાં કલ્પાંત આજીડેમ પાસે આવેલા ભાયાસર વિસ્તારમાં રહેતા 18... -
રાજકોટમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો
40 હજારનો મોબાઇલ જપ્ત કરતી પોલીસ રાજકોટ શહેરના ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ઓનલાઇન ક્રિકેટ... -
હિટ એન્ડ રન : પડધરીના અમરેલી પાસે તુફાન હડફેટે બાઈક ચાલકનું મોત
મેટોડા કારખાનામાં કામે જતા સરપદડના યુવકને કાળ ખેંચી ગયો : પરિવારમાં શોક પડધરીના સરપદડ ગામે રહેતો...
