રોકાણ દ્વારા ગ્રીનકાર્ડ મેળવવા માટેના
આજથી વધારો લાગુ: અમેરિકામાં રોકાણ કરી કાયમી નિવાસ માટેના પ્રવાસ કરી રહેલા ભારતીય ઉદ્યોગ સાહસિકો-પરિવોરન્ો ઝટકો
અમેરિકામાં રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતીયોને ઝટકો લાગ્યો છે. ેંજીઝ્રૈંજી એ ઈમ્-૫ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામની વિવિધ ફીમાં ૩૦ નવેમ્બર ૨૦૨૬થી ભારે વધારો કર્યો છે. ૈં-૫૨૬ઈ ફોર્મની ફી ઇં૩,૬૭૫ થી વધીને ઇં૭,૮૫૦ થઈ છે, જ્યારે ૈં-૮૨૯ ની ફી ઇં૩,૭૫૦ થી ઇં૫,૦૦૦ થઈ છે. આ વધારાથી ભારતીય રોકાણકારોનો કુલ ઇમિગ્રેશન ખર્ચ નોંધપાત્ર રીતે વધશે.
અમેરિકામાં રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાની યોજના બનાવી રહેલા ભારતીયોને ઝટકો લાગશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (ેંજીઝ્રૈંજી) એ ઈમ્-૫ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામની અનેક ફીમાં ભારે વધારાને મંજૂરી આપી દૃીધી છે. નવા નિયમો ૩૦ નવેમ્બર ૨૦૨૬ થી લાગુ થઈ ગયા છે. તેનાથી અમેરિકામાં રોકાણ કરીને કાયમી નિવાસ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય ઉદ્યોગસાહસિકો અને પરિવારોનો ખર્ચ વધી ગયો છે. ઈમ્-૫ પ્રોગ્રામ હેઠળ એકલા રોકાણ કરનારા અરજદૃારો માટે ફોર્મ ૈં-૫૨૬ની ફી ૩,૬૭૫ ડોલરથી વધીને ૭,૬૧૫ ડોલર થઈ ગઈ છે. ત્યાં જ, રીજનલ સેન્ટર દ્વારા રોકાણ કરનારા લોકોના ફોર્મ ૈં-૫૨૬ઈની ફી ૩,૬૭૫ ડોલરથી વધીને ૭,૮૫૦ ડોલર થઈ ગઈ છે. આ પ્રારંભિક અરજીઓ પર ૭૫ ડોલરની ટેક્નોલોજી ફી પણ લગાવવામાં આવી છે.
ગ્રીન કાર્ડ પર લાગેલી શરતોને હટાવવા માટે દૃાખલ કરવામાં આવતા ફોર્મ ૈં-૮૨૯ની ફી પણ ૩,૭૫૦ ડોલરથી વધીને ૫,૦૦૦ ડોલર થઈ ગઈ છે.
