ઉત્તર પ્રદૃેશના ગાઝિયાબાદૃમાં ત્રણ સગીરાઓએ ઓનલાઇન ગ્ોમનું ટાસ્ક પ્ાૂર્ણ કરવા ૯માં માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું જે ખરેખર આઘાતજનક છે
ટેકનીકોએ જે રીત્ો આપણા સહુના જીવનમાં પ્રવેશ કર્યો છે ત્ોમાં એના ખતરનાક પરિણામોથી બચવાની માનવીઓએ ત્ૌયારી કરી નથી ગાજીયાબાદૃમાં એક જ પરિવારની ત્રણ સગીર બહેનોનું મોત થયાના સમાચાર ખરેખર દૃયદ્વાવક ગણાવી શકાય.
એટલું જ નહીં ડિજીટલ યુગમાં બાળકો પ્રત્યે આ ઉભી થયેલી ચેતવણી પણ ગણાવી શકાય. ઇન્ટરન્ોટ સાથે પ્રવેશેલા દૃૂષણોમાં ઓન લાઇન ગ્ોિંમગનો પણ સમાવેશ થાય છે હવે જ્યારે સ્માર્ટ ફોનમાં ફોર-જી અને ફાઇવ-જી સ્પીડ આવી ગઇ છે ત્યારે ઓનલાઇન ગ્ોિંમંગના શોખીનો માટે મામલો વધુ આસાન બન્યો છે.
ત્ોનું વ્યસન કેફી દ્રવ્ય જેવું હોય છે ેક સમયે વીડિયો ગ્ોમ કે ઓનલાઇન ગ્ોમ માણસના માનસિક કૌશલ્યો વધારનારી અથવા ટાઇમપાસ ગણાતી હતી પરંતુ ધીમે ધીમે ઓનલાઇન ગ્ોિંમંગ હવે આઘાતજનક પરિણામો વધારવાની અથવા ટાઇમપાસ ગણાતી હતી પરંતુ ધીમે ધીમે ઓનલાઇન ગ્ોમિંગ હવે આઘાતનજક પરિણામો ધારણ કર્યા છે.
એક સમયે બ્લ્યુ વ્હેલ ચેલેન્જ નામની ઓનલાઇન ગ્ોિંમગ એક્ટિવિટીના પગલે આઘાતના ઘણા કિસ્સા બન્યા હતા હવે આ કોરીયન લવર્સ નામની ઓનલાઇન ગ્ોમ વિવાદૃમાં સપડાઇ છે.
ઉત્તર પ્રદૃેશના ગાઝિયાબાદૃમાં ત્રણ સગીર વયની બહેનો નિશિકા (ઉ.વ.૧૬), પ્રાચી (ઉ.વ.૧૪) અન્ો પાંખી (ઉ.વ.૧૨)એ ૯મા માળેથી એક પછી એક ઝંપલાવીન્ો જીવન ટૂંકાવ્યું હતું.
‘સોરી પપ્પા લખીન્ો આ ત્રણેય દિૃકરીઓએ જીવન ટૂંકાવતા અનેક શંકા ઉભી થઇ છે પરંતુ આ દિૃકરીઓએ પિતાન્ો સ્પષ્ટ લખ્યું છે કે, અમે કોરિયન ગ્ોમ છોડી શકીએ એમ નથી. કોરિયન ગ્ોમ અમારી જીંદૃગી છે.
આ પ્રકારની ગ્ોમ્સમાં અપાતી ટાસ્ક ટીન્ોજર્સન્ો જકડી રાખે છે અન્ો ત્ોમના મન પર કબજો જમાવે છે કેટલીક ટાસ્ક જોખમી હોય છે તો પણ ગ્ોમ રમનારા ટાસ્ક પ્રમાણે કામ કરવા ત્ૌયાર થાય છે. ત્રણ દિૃકરીઓનો ભોગ લેનાર કોરિઅન સર્વસ અથવા કોરિયન લવ ગ્ોમ નામની ઓનલાઇન ગ્ોમમાં યુઝરક પોતાના ડિજિટલ પ્રેમી સાથે ઇન્ટરન્ોટ કરી શકે છે.
શરૂઆતમાં મેસ્ોજની આપ લે થાય છે પછી તસવીરોની આપ લે થાય છે ધીમે ધીમે ટાસ્ક વધુ તીવ્ર બન્ો છે જેમ કે અંધારામાં હોરર ફિલ્મ જોવાની ટાસ્ક આપવામાં આવે છે.
આવી કુલ ૦ ટાસ્ક હોય છે જેમાં છેલ્લી ટાસ્ક અથવા અંતિમ લેવલમાં યુઝરન્ો પ્રેમ ખાતર પોતાનો જીવ આપવાનો પડકાર અપાય છે સંભવત: ગાઝિયાબાદૃની દિૃકરીઓ આ સ્થિતિએ પહોંચી ચૂકી હતી આવી એક સાથે ત્રણ-ત્રણ બહેનોનો આપઘાત અરેરાટી ફેલાવે છે.
અમેરિકામાં બ્ો ત્ાૃતિયાશ ઘરોમાં ઓનલાઇન ગ્ોમ રમવામાં આવે છે ૧૬૦ મિલિયન પુખ્ત વયના અમેરિકનો ઓનલાઇન ગ્ોમ રમે છે પરંતુ ત્ોઓ વ્યસની નથી ત્ોઓ માત્ર ટાઇમ પાસ કરતા હોય છે.
ઇન્ટરન્ોટ ગ્ોમીંગ ડિસઓર્ડર પર અમેરિકન સાઇકિએટ્રિક એસોસિએશન્ો સંશોધન કર્યું છે ત્ોના રિપોર્ટ મુજબ આલ્કોહોલ, તમાકુ, અફીણ જેવા સ્ટીમ્યુલન્ટની જેમ જ ઓનલાઇન ગ્ોમનું વ્યસન શરૂ થયું છે. જેમ વ્યસન મુક્તિ કેન્દ્ર હોય છે ત્ોમ ઓનલાઇન ગ્ોમમાંથી મુક્તિ માટેના કેન્દ્રો હોવા જોઇએ. ઓનલાઇન ગ્ોમની ટ્રેપમાં ફલાયેલા યુવક અને યુવતીઓન્ો શોધવા મુશ્કેલી નથી ગ્ોમની ટ્રેપમાં ફસાયેલા યુવક અને યુવતીઓન્ો શોધવા મુશ્કેલ નથી છતાં આ દિૃશામાં પ્રયાસ થતા નથી.
સાયબર અવેરન્ોસ બાળકો સામે વૃધ્ધોમાં ઉભી કરવાની જરૂર છે. સાયબર અવેરન્ોસના ઘણાં મુદ્દા વાલીઓન્ો સમજાવવા જોઇએ.
દૃા.ત. વ્યક્તિ અચાનક અતડો બની જાય, કોઇની સાથે બહુ વાત ન કરે, પ્ાૂછાય એટાલ પ્રશ્ર્નોનો જવાબ આપ્ો, ધૂની બની જાય, આઉટડોર ગ્ોમમાં રસ લેવાનું બંધ કરે, ગમે ત્યારે સુઇ જાય, જમવામાં બહુ ધ્યાન ન આપ્ો, મિત્રો સાથે બહાર ફરવા ન જાય, એકલા રહેવાનું પસંદૃ કરે, આવા લક્ષણો જણાય ત્યારે વાલીઓએ સર્તક થવું જરૂરી છે.
ગાઝિયાબાદૃની ત્રણ બહેનોનો સામૂહિક આપઘાતનો વિષય િંચતાજનક છે, સમસ્યા એટલા માટે મોટી છે કે, સહુના હાથમાં સ્માર્ટ ફોન છે. પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણેય બહેનો પર કોરિયન સર્વસ ગ્ોમનો પ્રભાવ એટલો બધો હતો કે પોતાની જાતન્ો ભારતીય માનવાના બદૃલે કોરિયન માનની હતી અન્ો પોતાની જાતન્ો કોરિયન પ્રિન્સ્ોસ ગણાવતી હતી.
