તાજેતરના જનાદૃેશથી રાજનિતીમાં બદૃલાવના સંકેત

પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ્ો વર્ષે ૨૦૨૧માં ૨૦૦થી વધુ બ્ોઠકો પર વિજય થશે ત્ોવો નારો લગાવ્યો હતો જે વર્ષ ૨૦૨૬માં પ્ાૂર્ણ થયો છે ઉપરાંત આસામમાં સત્તાની હેટ્રિક પણ ઘણી મહત્વની છે

ચૂંટણી સત્તાના દૃાવેદૃારોની હાર કે જીત નક્કી કરે છે ઉપરાંત ચૂંટણી ઘણા રાજકીય શાસિત પ્રદૃેશ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોએ ત્રણ રાજ્યોમાં સત્તાનું પરિવર્તન છે.
પરંતુ આ મુદ્દે રાજકીય સંદૃેશ સમજવા યોગ્ય છે. જ્યાં ૧૫ વર્ષથી ત્ાૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બ્ોનર્જી મુખ્યમંત્રી હતા, ૩૪ વર્ષ જૂના ડાબ્ોરી શાસનન્ો ઉખાડીન્ો સત્તા પ્રાપ્ત કરનાર મમતા બ્ોનર્જી અજેય નજરે પડતી હતી.
આ વાતમાં કોઇ શંકા નથી કે, અગાઉ થયેલી ચૂંટણીમાં આશરે ૩૮ ટકા મતો સાથે ૭૭ બ્ોઠકો જીતીન્ો ભાજપ્ો ત્ાૃણમૂલ કોંગ્રેસ સામે પડકાર ફેંકયો હતો.
પરંતુ ત્ાૃણમૂલન્ો આ વેળા સત્તા પરથી દૃૂર કરવામાં ભાજપ સફળ રહૃાું છે. અલબત્ત આવી આશા પાંચ વર્ષ પહેલા કોઇએ રાખી ન હતી. પોતાના પિત્ાૃ પુુરૂષ શ્યામા પ્રસાદૃ મુખર્જીના ગ્ાૃહ રાજ્યમાં ૭૫ વર્ષની લાંબી રાહ જોયા પછી પોતાનું સ્વપ્ન સાકાર થતું નિહાળવું ભાજપ માટે ચૂંટણીના જંડામાં એક મોટી સફળતા છે.
આ સફળતામાં ૧૫ વર્ષ સુધી મમતાએ રાજયમાં શાસન કર્યું છે ત્ોની વિરૂધ્ધ સત્તા વિરોધી ભાવના ભાજપની જીત માટે નિર્ણાયક બની હતી. ઉપરાંત એસઆઇઆરની પ્રક્રિયા વગ્ોરેન્ો સમાવેશ થાય છે.
એસઆઇઆર તથા ચૂંટણી પ્રક્રિયામાં કેન્દ્રીય સુરક્ષા દૃળોની અભૂતપ્ાૂર્વ ભૂમિકાથી ચૂંટણીમાં ગ્ોરરીતિ થયાનું મમતાએ જણાવી મુખ્ય મંત્રી પદૃેથી રાજીનામું આપવાની ના પાડી હતી આથી જટિલ સ્થિતિનું સમાધાન રાજ્યપાલ આર.એન. રવિ કરશે જેમન્ો વિધાનસભાની ચૂંટણી અગાઉ તમિલનાડુથી પશ્ર્ચિમ બંગાળમાં મોકલવામાં આવ્યા હતા.
પરંતુ વિશ્ર્વ માટે લોકશાહીની જે આબરૂ છે ત્ો માટે સારા સંકેત નથી ભાજપ્ો વર્ષ ૨૦૨૧માં ૨૦૦થી વધુ બ્ોઠકો જીતી લેવાશે ત્ોવો નારો લગાવ્યો હતો જે હવે વર્ષ ૨૦૨૬માં પ્ાૂર્ણ થયો છે. મમતા બ્ોનર્જીન્ો ત્ોમની પરંપરાગત બ્ોઠક ભવાનીપુરથી પરાજય મળ્યો હતો અન્ો ત્ાૃણમૂલન્ોે માત્ર ૮૧ બ્ોઠકો પ્રાપ્ત થઇ હતી.
આ વાતમાં શંકા નથી કે, પશ્ર્ચિમ બંગાળનો વિજય ભાજપ માટે ઐતિહાસીક છે પરંતુ અસમમાં સત્તાની હેટ્રિક ઓછી નથી. ભાજપ મતોની ટકાવારી તથા બ્ોઠકો બન્નેમાં વધુ આગળ વધવામાં સફળ છે બીજી તરફ કોંગ્રેસન્ો ભારે નુકસાન થયું છે.
બંગાળ તથા અસમના ચૂંટણીના પરિણામો એટલા માટે મહત્વના છે કે, બન્ને રાજ્યોમાં મુસ્લિમોની વસ્તી ભાજપ વિરોધી પક્ષ પ્રત્યે મતદૃાન કરે છે ત્ોમ માનવામાં આવી રહૃાું છે ભાજપ્ો ત્રીજો વિજય પુડ્ડુચેરીમાં મેળવ્યો છે.
પુડ્ડુચેરીનો વિજય રાષ્ટ્રીય સમીકરણની ષ્ટિએ ચૂંટણી પરિણામોના સ્કોરન્ો ૩-૧થી ભાજપના પક્ષ પર લઇ જાય છે જે અગાઉ વિપક્ષનું ગઠબંધન ‘ઇન્ડિયાના પક્ષમાં ૩-૨થી થયું હતું.
દૃરેક ચૂંટણીમાં સરકાર બદૃલવાની પરંપરા કેરલે વર્ષ ૨૦૨૧માં તોડી હતી જ્યારે મુખ્યમંત્રી પિનરઇ વિજયનના ન્ોત્ાૃત્વમાં ડાબ્ોરી એલડીએફએ વધુ બ્ોઠકો જીતી સત્તા જાળવી રાખી હતી. પરંતુ આ વેળા યુડીએફના વિજયનો સંકેત મળતો હતો.
છતાં આવી પ્રચંડ બહુમતી મળશે ત્ોવી આશા યુડીએફએ કરી ન હતી. કોંગ્રેસ્ો પણ ૪૨ બ્ોઠકો પર વિજય મેળવ્યો હતો. કેરલનો આ જનાદૃેશ દૃાયકા બાદૃ સત્તા પરિવર્તનથી વધુ મહત્વનો એટલા માટે છે કે, ભારતની સત્તા રાજનીતિમાં ડાબ્ોરીઓનો અંતિમ કિલ્લો ધ્વંસ થયો છે.
પશ્ર્ચિમ બંગાળ પછી સૌથી વધુ ચોકાવે છે પરિણામ તમિલનાડુએ આપ્યું છે જયા થલાપતિ વિજયની લહેરે વિડ રાજનીતિના ૬ દૃાયકા જૂના કિલ્લાન્ો ધ્વંસ કર્યો છે. આ વાતમાં શંકા નથી કે, તમિલનાડુમાં ફિલ્મ અભિન્ોતાઓની રાજનીતિની પરંપરા રહેલી છે.
અન્નાદ્રમુકના એમજી રામચંદ્રન તથા જયલલિતાનો જાદૃુ સમગ્ર દૃેશે નિહાળ્યો હતો. વિજયની નવી પાર્ટી ટીવીકેનો પ્રથમ ચૂંટણીમાં વિજય થયો ઉપરાંત ૨૩૪માંથી ૧૦૮ બ્ોઠકો પર વિજય મેળવવો ત્ો બાબત ત્ોમની જનનાયકની છબી પર મહોર લગાવે છે.
વિજયના મુખ્યમંત્રી બનવામાં કોઇ શંકા નથી પરંતુ બહુમતી માટે જરૂરી ૧૧૮ આંકડાન્ો પાર કરવો અને કોનું સમર્થન મેળવવું આ બાબત નિહાળવી રસપ્રદૃ હશે કોંગ્રેસ અને નાના દૃળોના સમર્થની આ આંકડાન્ો પાર કરી શકાય છે. પરંતુ સરકાર પર દૃબાણ અને અસ્થિરતાની તલવાર લટકતી રહેશે.
જનાદૃેશ પછી હવે રાજકીય પક્ષોના ન્ોત્ાૃત્વની પરીક્ષા થશે કે, ત્ોઓ કઇ રીત્ો અન્ો કેવા મુખ્યમંત્રીની પસંદૃગી કરે છે તથા ન્ોતા પ્રતિપક્ષ કેવી રીત્ો ચૂંટે છે. બંગાળમાં ત્ાૃણમૂલમાંથી આવેલા સુવંદૃી અધિકારી પોત્ો મમતાન્ો આક્રમક પડકાર આપી રહૃાો છે.

રિલેટેડ ન્યૂઝ