આગની દુર્ઘટનામાં તંત્રની જવાબદારી નક્કી કરવાનો સમય

આગની દૃુર્ઘટનામાં કાયદૃાની અવગણના અન્ો અગ્નિ સુરક્ષાના ઉપાયો સામે આંખ આડા કાન કરનારાઓન્ો સજા થવી જોઇએ

નિયમો અન્ો કાયદૃાઓનું ઉલ્લંઘન કરવામાં આવતા ફરી એક વાર કોર્મશિયલ મકાનમાં અગ્નિકાંડ થયો હતો. લખનઉના અલગ જ વિસ્તારમાં ત્રણ માળની ઇમારતમાં આગ ભભૂકતા ૧૫ વિદ્યાર્થીના મોત થયા હતા.
આ વિદ્યાર્થીઓ બીજા માળે ચાલતી લર્નિંગ સ્પ્ોસ પુસ્તકાલયમાં વાંચન કરવા માટે આવ્યા હતા તાજેતરમાં દૃેશની રાજધાનીમાં કાયદૃા કાન્ાૂનની અવગણના કરીન્ો ચલાવવામાં આવતી એક હોટલમાં મોટી દૃુર્ઘટના થઇ હતી.
દૃરેક આવા અગ્નિકાંડ થયા પછી લખનઉમાં લાગ્ોલી ભિષણ આગ મામલે તપાસનો આદૃેશ આપવામાં આવ્યો છે. અને મૃતકોના પરિવારન્ો નાણાંકિય વળતર તથા ઇજાગ્રસ્તોન્ો પણ વળતર આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
પરંતુ આવી આગની ઘટનાઓ થયા પછી જે પરિવારમાં શોક ફેલાઇ જાય છે ત્ોની દૃરકાર લેવામાં આવતી નથી અન્ો ફરી આવી આગની ઘટના ન બન્ો ત્ો માટે નક્કર કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી.
લખનઉ સહિત સમગ્ર દૃેશમાં એક બિન જવાબદૃારીના કારણે વારંવાર મોટા મકાનોમાં આગની ઘટના બન્ો છે અન્ો તંત્ર દ્વારા આવી ઇમારતોમાં સુરક્ષા ઉપકરણોની તપાસ કરવામાં ક્યાંક તો વિલંબ થાય છે અથવા પ્ાૂરતી તપાસ કરવામાં આવતી નથી ઉપરાંત આવા અગ્નિકાંડ થયા પછી જેના મોત થાય છે ત્ો પ્રત્યે કોઇની જવાબદૃારી નક્કી થતી નથી. આ આગ એક મકાન પ્ાૂરતી ન હતી પરંતુ આમાં ઘણા વિદ્યાર્થીઓના મોત થયા હતા. આથી જેમના બાળકોના આ અગ્નિકાંડમાં મોત થયા છે ત્ોમના પરિવાર પર શું અસર થઇ હશે ત્ો કોઇ જણાવી શકે ત્ોમ નથી.
આપણા દૃેશમાં કાયદૃાઓની મોટી ભરમાર છે પરંતુ ત્ોનું પાલન કરનારા કોઇ નથી અન્ો જે જવાબદૃારો છે ત્ો આ બાબત પ્રત્યે પ્ાૂરતું ધ્યાન આપતા નથી. આથી કહી શકાય કે આવી દૃુર્ઘટના પાછળ દૃરેકની જવાબદૃારી હોય છે.
એમાં ખાસ કરીન્ો એવી વ્યક્તિઓની જવાબદૃારી વધુ છે જે કાયદૃાની અવગણના કરીન્ો અગ્નિ સુરક્ષાના ઉપકરણો મામલે બ્ોદૃરકારી દૃાખવીન્ો પોતાનો કારોબાર ચલાવતા હોય છે.
મોટા ગુન્ોગારો આ લોકો છે જે બધુ જ નિહાળે છે પરંતુ રૂપિયાની ચમક જોઇન્ો કોઇપણ બાબત્ો આંખઆડા કામ કરતા હોય છે. આથી કહી શકાય કે સ્થાનિક પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અન્ો જિલ્લા પંચાયત વગ્ોરેમાં આ બાબત પ્રત્યે ઉપ્ોક્ષાનું વલણ રાખવામાં આવતું હોય છે.
ઉપરાંત મોટા શહેરોમાં જવાબદૃાર તંત્ર દ્વારા નાની-નાની ગલીઓમાં બહુમાળી ઇમારતો બનાવવાની મંજૂરી પણ આપી દૃેવાની હોય છે.
આવી ઇમારતોમાં અગ્નિશામક સાધનોની ઉપ્ોક્ષા કરી જ્યારે આવી દૃુર્ઘટના થાય ત્યારે કઇ વ્યવસ્થા કરાશે ત્ો પ્રત્યે કોઇ દૃેખરેખ રાખવામાં આવતી નથી. આથી દૃેશમાં વારાફરતી થતા અગ્નિકાંડ અન્ો ત્યારબાદૃ થતું તપાસનું નાટક તથા જે દૃોષિતો છે ત્ોમન્ો સજા આપવામાં વિલંબ આ બધુ તંત્રની બિનજવાબદૃારીના કારણે થઇ રહૃાું છે.
દિૃલ્હીના ઉપહાર થિયેટરમાં ભિષણ અગ્નિકાંડ થયાન્ો ૨૯ વર્ષ પ્ાૂર્ણ થયા પછી હજુ આગની ઘટનાઓ સતત બની રહી છે. આવા અગ્નિકાંડ થતા કોઇનો એકનો એક લાડકવાયો મૃત્યુ પામતો હોય છે અથવા ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન થતું હોય છે.અન્ો એવા લોકો બચી જાય છે જે પોત્ો એવું માનતા હોય છે કે, કાયદૃો અમારી મુઠ્ઠીમાં છે. આવી ઘટનાઓની તપાસમાં અને દૃોષિતોન્ો સજા કરવામાં લાંબો સમય વ્યતિત થતો હોય છે આથી પ્રશ્ર્ન આ છે કે, જે બહુમાળી ઇમારતો હોય છે ત્ોમાં સુરક્ષાના માપદૃંડો સામે આંખ આડા કાન કરવામાં આવતા હોય છે. દૃુર્ઘટના થયા પછી આવી ઇમારતોના માલિકો જ નહીં પરંતુ જે જવાબદૃાર અધિકારીઓ છે ત્ોઓ પણ દૃોષિત હોય છે. આથી આવી ઘટનાઓમાં તુરંત ન્યાય આપવો જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ