નાસિકમાં વાદૃળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ જારી

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિૃવસોથી પડી રહેલા ભારે વરસાદૃે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોમાં િંચતા છે કે, જો વરસાદૃ યથાવત રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જોકે ભારતીય હવામાન વિભાગે રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, આગામી દિૃવસોમાં વરસાદૃની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.
છેલ્લા ૨૪ કલાકમાં પડેલા મુશળધાર વરસાદૃથી રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણી નદૃીઓ ભયજનક સપાટીને પાર વહી રહી છે. મહારાષ્ટ્ર રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના અહેવાલ મુજબ વરસાદૃ સંબંધિત ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. સતત વરસાદૃને કારણે કોંકણ વિસ્તારની અનેક નદૃીઓમાં જળસ્તર ઝડપથી વધી રહૃાું છે. અંબા, સાવિત્રી અને જગબુડી નદૃીઓ ભયજનક સપાટીને પાર વહી રહી છે.
કુન્ડલિકા અને િંપજલ નદૃીઓ ચેતવણી સ્તરને વટાવી ચૂકી છે. સાતારામાં ભૂસ્ખલન, નંદૃુરબારમાં વીજળી પડતા ૨નાં મોત થયા છે.

રિલેટેડ ન્યૂઝ